બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / રાજકોટ / More than 20 thousand people have been shifted in the state so far

બિપોરજોય ઈફેક્ટ / ઓપરેશન સ્થળાંતર: 8 જિલ્લામાંથી અત્યાર સુધી 20, 588 લોકોને સુરક્ષિત ખસેડાયા, જુઓ કયા જિલ્લામાં કેવી કામગીરી

Dinesh

Last Updated: 04:47 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં અત્યારસુધી 20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે, જૂનાગઢ જિલ્લામાં 500, કચ્છમાં 6,786 અને જામનગરમાં 1,500 લોકોનું સ્થળાંતર કરાયું છે

  • રાજ્યમાં અત્યારસુધી 20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું
  • જૂનાગઢ જિલ્લામાં 500, કચ્છમાં 6,786 લોકોનું સ્થાળાંતર કરાયું
  • રાજકોટમાં 4031 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે


ગુજરાતમાં બિપોરજોય ચક્રવાતથી તોળાતી સંભવિત અસરને લઈ રાજ્યમાં વહીવટી તંત્ર સાબદૂ બન્યું છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે તેમજ હજુ પણ કેટલાક સ્થળોએ સ્થળતાંરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જે આજ સાંજ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.  

20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું
જૂનાગઢ જિલ્લામાં 500, કચ્છમાં 6,786 અને જામનગરમાં 1,500 લોકોનું સ્થળાંતર કરાયું છે, જ્યારે પોરબંદરમાં 543, દ્વારકામાં 4,820 તેમજ ગીર સોમનાથમાં 408 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે મોરબીમાં 2,000 અને રાજકોટમાં 4031 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

ઉત્તર દિશામાં આગળ વધી રહ્યુ છે વાવાઝોડુ
અરબી સમુદ્રમાં સક્રિય થયેલ બિપરજોય વાવાઝોડુ હાલ ઉત્તર દિશામાં આગળ વધી રહ્યુ છે. વિગતો મુજબ વાવાઝોડુ પોરબંદરથી સમુદ્રમાં 290 કિમી દૂર છે. આ સાથે બિપરજોય વાવાઝોડુ દ્વારકાથી સમુદ્રમાં 300 કિમી અને જખૌ બંદરથી સમુદ્રમાં 360 કિમી દૂર છે. વિગતો મુજબ 15 જૂન જખૌથી વાવાઝોડુ પસાર થશે. 

ભારે પવનની પણ કરાઇ આગાહી 
આ તરફ બીપોરજોય વાવાઝોડાને લઈ મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં ભારે પવનની આગાહી કરાઇ છે. આ સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમ અને ભારે વરસાદની પણ આગાહી કરાઇ છે. બીપરજોય વાવાઝોડાને પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે.

15 જૂને ત્રણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી  
આગાણી 15 જૂનના રોજ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 15 જૂને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો મોરબી, રાજકોટ, જૂનાગઝ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેરવામાં આવ્યું છે. તો 16 જૂને કચ્છ, મોરબી, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ