બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / વિશ્વ / More than 1700 people have been arrested in Russia in the wake of mass protests in the wake of the attacks on Ukraine

Ukraine Russia Crisis / પુતિને યુક્રેન પર હુમલો કર્યા બાદ રશિયામાં પણ ભારે વિરોધ, 1700થી વધું લોકોની ધરપકડ

Ronak

Last Updated: 10:56 AM, 25 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુતિને યુક્રેન પર હુમલો કર્યો તે બાદ રશિયામાં લોકો ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જેમાં 1700 થી વધું લોકોની ધરપકડ કરવામાં આવી છે.

  • યુક્રેન પર હુમલાને લઈને રશિયામાં પણ વિરોધ પ્રદર્શન 
  • રશિયાના નાગરીકોએ હુમલોનો કર્યો સખત વિરોધ 
  • વિરોધ પ્રદર્શન કરતા 1700થી વધુની ધરપકડ 

પુતિને યુક્રેન પર હુમલો કર્યા બાદ રશિયાના અલગ અલગ શહેરોમાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જેમા 1728 જેટલા લોકોની ધરપકડ કરી હોવાનું સામે આ્યું છે. મોસ્કો, સેંટ પીટર્સબર્ગ અને સુદૂર પૂર્વી સાઈબેરિયાઈ શહેર નોવોસિબિર્સ્ક સહિત 53 શહેરોમાં પ્રદર્શનકારિયોને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને યુદ્ધ પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો હતો. 

મોસ્કોમાં 900થી વધુ લોકોની ધરપકડ 

સોશિયલ મીડિયા પર પણ અમુક વીડિયો શેર થયા છે જેમા લોકો અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરતા નજરે પડી રહ્યા છે. સેંટ પિટર્સબર્ગ અને મૉસ્કોમાં પણ ઘમા બધા લોકો પ્રદર્શનમાં શામેલ થયા હતા. મૉસ્કોમાં 900 કરતા પણ વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમા પોલીસનો પણ મોટા પ્રમાણમાં કાફલો રસ્તા પર દેખાયો હતો. 

યુદ્ધમાં બધાએ એકલા છોડ્યા હોવાનો ઉલ્લેખ 

યુક્રેનના રાષ્ટ્રપત જેલેંસ્તિએ નિવેદન આપ્યું છે કે આ યુદ્ધમાં બધાએ અમને એકલા છોડી દીધા છે.સાથેજ તેમણે કહ્યું કે જે પણ લોકોએ પોતાનો જીવ ગુમાવાનો વારો આવ્યો તેઓ કોઈ હિરોથી ઓછા નથી. 

રશિયાએ શહેરોમાં પણ હુમલો કર્યો 

યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયાએ પહેલા એવો દાવો કર્યો હતો કે તેઓ માત્ર સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરશે. પરંતુ તેઓ શહેરોમાં પણ હુમલો કર્યો. સાથેજ તેમણે કહ્યું રશિયા લોકોને મારી રહ્યું છે તે ઘણું ખોટું છે અને આ બાબતે તેને ક્યારેય માફી નહી આપવામાં આવે. વધુમાં તેમણે કહ્યું ઓડેસા દ્વીપ પર બધાજ સીમા રક્ષણ માર્યા ગયા છે. અને રશિયાના સૈનિકોએ ત્યા કબ્જો જમાવી લીધો છે. 

બાયડને આપ્યું મોટું નિવેદન 

ઉલ્લેખનીય છે કે જ્યારે આ સમગ્ર મામલે અમેરિકાના રાષ્ટ્રપતિને પુછવામાં આવ્યું કે રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને લઈને ભારત અમેરિકા સાથે ઉભુ છે? ત્યારે બાયડને જવાબ આપ્યો કે સૈન્ય અભિયાન પછી યુક્રેન સંકટ પર અમેરિકા ભારત સાથે ચર્ચા કરશે. આપને જાણવી દઈએ કે યુક્રેન સંકટને લઈને ભારત અને અમેરિકાના વિચાર સરખા નથી. રશિયા સાથે ભારતની ઘણી જૂની મિત્રતા છે. અને છેલ્લા દોઢ દાયકાથી અમેરિકા સાથે પણ ભારતના ઘણા સારા સંબંઘો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ