ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / month end of august benefited to these zodiac sign people

ગ્રહોની ચાલ / આ રાશિના જાતકો માટે ઑગષ્ટ એન્ડ બની રહેશે દમદાર, ગ્રહોની આ ચાલ અપાવશે અણધારી સફળતા

Published By: Khyati

Last Updated: 06:32 PM, 25 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણ માસ પૂર્ણ થવાને હવે બે દિવસ જ બાકી છે ત્યારે ઑગષ્ટના અંતિમ સપ્તાહમાં જાણો કોની પર વરસશે ભગવાનની કૃપા

ADVERTISEMENT

  • ઑગષ્ટના અંતિમ સપ્તાહમાં થશે ફાયદો
  • આ રાશિના જાતકો પર થશે ભગવાનની કૃપા
  • ધનલાભ તથા વિવાહને લઇને તમામ કાર્યો થશે પૂરા 

વૈદિક જ્યોતિષમાં ગ્રહોની ગતિનું વિશેષ મહત્વ છે. ગ્રહો અને નક્ષત્રોની ગતિ તમામ 12 રાશિઓ પર અસર કરે છે. ગ્રહોની ચાલને કારણે કેટલીક રાશિઓને શુભ ફળ મળે છે અને કેટલીક રાશિઓને અશુભ ફળ મળે છે. સાપ્તાહિક કુંડળીની ગણતરી ગ્રહોની ચાલ પરથી થાય છે. આગામી સપ્તાહ ગ્રહોની ચાલને કારણે કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે.

મેષ રાશિ

  • તમને કામમાં સફળતા મળશે.
  • તમને ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે.
  • નોકરી અને વ્યવસાય માટે સમય શુભ છે.
  • પરિવારના સભ્યોનો સહયોગ મળશે.
  • લગ્નના યોગ પણ બની રહ્યા છે.

મિથુન રાશિ

  • આર્થિક બાજુ મજબૂત રહેશે.
  • પરિવારના સભ્યોનો સહયોગ મળશે.
  • વ્યવહાર કરવા માટે સમય સારો છે.
  • નવું વાહન કે મકાન મળવાની શક્યતાઓ પણ બની રહી છે.
  • કાર્યસ્થળ પર દરેક વ્યક્તિ પર વિશ્વાસ કરવાનું ટાળો.
  • પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.

વૃશ્ચિક રાશિ

  • કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે.
  • નોકરીમાં પ્રગતિ થશે.
  • પરિવારના સભ્યો સાથે સમય પસાર થશે.
  • વિવાહિત જીવનમાં સુખનો અનુભવ કરશો.
  • તમને આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે.
  • આર્થિક બાજુ મજબૂત રહેશે.

મીન રાશિ

  • કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળશે.
  • દરેક વ્યક્તિ તમારી પ્રશંસા કરશે.
  • ધીરજથી કામ લેશો.
  • આ સમયે તમે વધુ પૈસા ખર્ચ કરશો.
  • નોકરી અને વ્યવસાય માટે સમય સારો છે.
  • વિવાહિત જીવનમાં મધુરતા રહેશે.
  • સ્વાસ્થ્ય સારું રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

ઑગષ્ટ ગ્રહોની ચાલ ધનલાભ નસીબદાર રાશિફળ Astrology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ