બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / આરોગ્ય / momos health risk why you should never eat momos

ચેતજો / મોમોઝના શોખીનો સાવધાન! નહીં તો તમારા સ્વાસ્થ્યને થઇ શકે છે મોટું નુકસાન, 8 કારણો જાણી ચોંકી જશો

Manisha Jogi

Last Updated: 10:22 AM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલના સમયમાં લોકોને મોમોઝ વધુ પસંદ આવી રહ્યા છે. મોમોઝની દુકાન પર હંમેશા ભીડ રહે છે. તમને જણાવી દઈએ કે, મોમોઝ ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે, પરંતુ તેના કારણે આરોગ્ય પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે.

  • લોકોને મોમોઝ વધુ પસંદ આવી રહ્યા છે
  • મોમોઝ ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે, પરંતુ આરોગ્યને નુકસાન થાય છે
  • જાણો, મોમોઝથી શરીરને શું નુકસાન થઈ શકે?

આજના સમયમાં લોકોને ઘર કરતા બહારનું સ્ટ્રીટ ફૂડ વધુ પસંદ આવી રહ્યું છે. તમામ ગલી અને શેરીઓમાં અલગ અલગ પ્રકારના ફાસ્ટ ફૂડ મળી રહ્યા છે. બાળકોથી લઈને વૃદ્ધો પણ ચટકારા લઈને આ ફૂડ ખાઈ રહ્યા છે. હાલના સમયમાં લોકોને મોમોઝ વધુ પસંદ આવી રહ્યા છે. મોમોઝની દુકાન પર હંમેશા ભીડ રહે છે. તમને જણાવી દઈએ કે, મોમોઝ ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે, પરંતુ તેના કારણે આરોગ્ય પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે. મોમોઝ ખાવાથી શું નુકસાન થઈ શકે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

મોમોઝથી નુકસાન 

  • મોમોઝ બનાવવા માટે મેંદાનો ઉપયોગ કરવામાં આવે છે. મેંદો ઘઉંની જ એક પ્રોડક્ટ છે, પરંતુ તેમાંથી પ્રોટીન અને ફાઈબરને કાઢી નાખવામાં આવે છે. જેથી મેંદામાં ખાલી સ્ટાર્ચ જ રહે છે. 
  • મેંદામાં પ્રોટીન હોતું નથી, આ કારણોસર મેંદાની પ્રકૃતિ એસિડિક બની જાય છે અને શરીરમાં જઈને હાડકાંમાંથી કેલ્શિયમનો નાશ કરે છે. 
  • લોટની સરખામણીએ મેંદો જલ્દી પચી શકતો નથી, જે આંતરડામાં જઈને ચોંટી જાય છે અને આંતરડા બ્લોક કરી શકે છે. જેના કારણે અનેક બિમારીઓ થઈ શકે છે. 
  • બજારમાં વેચાતા મોમોઝ સફેદ હોય છે અને સોફ્ટ બનાવવા માટે બ્લીચ, ક્લોરિન ગેસ, એઝો કર્બેમિડ અને બેંજોયલ પરાક્સાઈડ મિશ્ર કરવામાં આવે ચે. 
  • મોમોઝમાં નાખવામાં આવતા કેમિકલ્સને કારણે પેન્ક્રિયાઝ અને કિડની ડેમેજ થઈ શકે છે અને ડાયાબિટીસ થવાનું જોખમ રહે છે. 
  • મોમોઝની સાથે જે શેઝવાન ચટની હોય છે, તે ખૂબ જ સ્પાઈસી હોય છે. જેના કારણે મસા, પેટ તથા આંતરડામાં બ્લીડિંગ અને ગેસ્ટ્રાઈટિસની સમસ્યા થઈ શકે છે. 
  • મોમોઝમાં મોનોસોડિયમ ગ્લૂટામેટ મિશ્ર કરવામાં આવે છે, જેનાથી મોમોઝ ટેસ્ટી લાગે છે. મોનોસોડિયમ ગ્લૂટામેટને કારણે મેદસ્વીતાની સાથે સાથે ચેસ્ટ પેઈન, બ્રેઈન, હાર્ટ રેટની સમસ્યા થાય છે, ઉપરાંત બ્લડ પ્રેશર વધે છે. 
  • અનેક દુકાનદાર નોનવેજ મોમોઝમાં મરી ગયેલ જાનવરનું મટન નાખે છે અને વેજ મોમોઝમાં સડેલા શાકભાજી નાખે છે. તમે પણ આ પ્રકારનો મોમોઝ ખાશો તો શરીરમાં અનેક બિમારીઓ થવાનું જોખમ રહે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ