બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ટેક અને ઓટો / mobile tips use fingerprint to unlock phone technology is very dangerous

સાવધાન / ફોનની સૌથી સલામત સુરક્ષામાં ભંગાણ! ફિંગરપ્રિન્ટ સ્કેનરનો ઉપયોગ કરવો ખતરનાક, નિષ્ણાંતોની ચેતવણી

Manisha Jogi

Last Updated: 07:09 PM, 29 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગના લોકો એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિંટ સ્કેનરનો ઉપયોગ કરે છે. લગભગ તમામ એન્ડ્રોઈડ ફોનમાં ફિંગરપ્રિંટ સ્કેનર હોય છે.

  • ફિંગરપ્રિંટ સ્કેનર તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે
  • તમામ સ્માર્ટફોનમાં બે જોખમી ટેકનોલોજી ફિંગરપ્રિંટ
  • અનલોક કરવા માટે BrutePrint અટેક શરૂ કરે છે

મોટાભાગના લોકો એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિંટ સ્કેનરનો ઉપયોગ કરે છે. લગભગ તમામ એન્ડ્રોઈડ ફોનમાં ફિંગરપ્રિંટ સ્કેનર હોય છે. એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં ત્રણ અલગ અલગ જગ્યાઓ પર ફિંગરપ્રિંટ સ્કેનર હોય છે, જેમાં સાઈડ- માઉન્ટેડ ફિંગરપ્રિંટ સ્કેનર, બેક- માઉન્ટેડ ફિંગરપ્રિંટ સ્કેનર, અંડર ડિસપ્લે ફિંગરપ્રિંટ સ્કેનર હોય છે. ફોન સિક્યોર રહે તે માટે ફિંગરપ્રિંટ સ્કેનર લગાવવામાં આવે છે. શું તમે જાણો છો કે, ફિંગરપ્રિંટ સ્કેનર તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે. 

રિસર્ચ રિપોર્ટ અનુસાર લગભગ તમામ સ્માર્ટફોનમાં બે જોખમી ટેકનોલોજી ફિંગરપ્રિંટ ઓથેન્ટીકેશન સિસ્ટમમાં છે. સ્કેમર્સ ફિંગરપ્રિંટ સ્કેનરને અનલોક કરવા માટે BrutePrint અટેક શરૂ કરે છે. 

1,237 ટૂલ્સ ફિંગરપ્રિંટ સ્કેનર પ્રોટેક્શન બ્રેક કરી શકે છે
જે મેળવવા માટે માઈક્રોકંટ્રોલર, એનાલોગ સ્વિચ, એસડી ફ્લેશ કાર્ડ અને બોર્ડ-ટૂ-બોર્ડ કનેક્ટર સાથે $15 (અંદાજે1,237) સર્કિટ બોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. સ્કેમર્સ માત્ર 45 મિનિટમાં તમારો આખો ફોન સ્કેન કરી શકે છે.

Android સ્માર્ટફોન ફિંગરપ્રિંટ સ્કેનર 45 મિનિટમાં હેક
રિસર્ચર્સે આઠ અલગ અલગ એન્ડ્રોઈડ સ્માર્ટફોન અને બે આઈફોનના ટેસ્ટિંગના એન્ડ્રોઈડ ફોનમાં Xiaomi Mi 11 Ultra, Vivo X60 Pro, OnePlus 7 Pro, OPPO Reno Ace, Samsung Galaxy S10+, OnePlus 5T, Huawei Mate30 Pro 5G અને Huawei શામેલ છે. IPhones માં iPhone SE અને iPhone 7 પણ શામેલ છે. આઈફોનને હેક કરવો વધુ અઘરો છે. 

ફોન હેક કેવી રીતે કરવામાં આવ્યા
સ્માર્ટફોન અનલોક કરવા માટે તમામ રિસર્ચર્સે સ્માર્ટફોનના કવરને હટાવવાનું હતું અને $15 સર્કિટ બોર્ડ જોડવાનું હતું. હેકિંગ શરૂ થાય તો માત્ર એક કલાકમાં ડિવાઈસ અનલોક થઈ શકે છે. ડિવાઈસ અનલોક થયા પછી પેમેન્ટ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. રિસર્ચર્સે જૂના મોબાઈલ ફોનનો  BrutePrint માટે ઉપયોગ કર્યો. મોડર્ન એન્ડ્રોઈડ સ્માર્ટફોન વધુ પ્રોટેક્સન પ્રોવાઈડ કરે છે. આ સ્માર્ટફોન હેક કરવા ખૂબ જ મુશ્કેલ હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ