બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / મનોરંજન / બોલિવૂડ / 'MMS video was better than this', Akshara Singh appeared in the avatar of Devi, people trolled her

મનોરંજન / 'આના કરતાં MMS વિડીયો જ સારો હતો', કપાળ પર સિંદૂર લગાવી દેવીના અવતારમાં દેખાઈ અક્ષરા સિંઘ, લોકો એ કરી ટ્રોલ

Megha

Last Updated: 01:22 PM, 29 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષરા સિંહ કપાળ પર સિંદૂર, ખુલ્લા વાળ અને  હાથમાં ત્રિશૂળ પકડેલ જોવા મળી હતી. લોકો એ તેના આ લુકને લઈને કરી ટ્રોલ

  • અક્ષરા સિંહનો MMS વીડિયો પછી બીજો એક વિડીયો થયો વાયરલ 
  • હવે મા દુર્ગાના અવતારમાં દેખાઈ અક્ષરા
  • અક્ષરા સિંહે કપાળ પર સિંદૂર, ખુલ્લા વાળ અને  હાથમાં ત્રિશૂળ પકડેલ જોવા મળી

થોડા સમય પહેલા ભોજપુરી એક્ટ્રેસ અને બિગ બોસ OTT ફેમ અભિનેત્રી અક્ષરા સિંહ તેના એક વાયરલ MMS વીડિયોને લઈને ઘણી ચર્ચામાં હતી. લોકો કહી રહ્યા હતા કે એ વાયરલ MMS વીડિયોમાં જોવા મળતી છોકરી ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહ હતી પણ એ વાતને એમને નાકરી કાઢી હતી. એ વાયરલ MMS વીડિયો પછીથી અક્ષરા સિંહના બીજા ઘણા વિડીયો અને નવા લુક વાયરલ થયા હતા પણ લોકો આજે પણ તેને એ જ વાયરલ MMS વીડિયો માટે યાદ કરીને હજુ પણ ટ્રોલ કરી રહ્યા છે. 


મા દુર્ગાના અવતારમાં દેખાઈ 
હાલ નવરાત્રીના તહેવાર પર અક્ષરા સિંહનો એક નવો લુક ફરી ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વખતે તે કોઈ વાયરલ MMS વીડિયો  કારણે નહીં પણ નવા લૂકને કારણે ચર્ચાનો વિષય બની અને એ લુક વિશે તમને જણાવી દઈએ તો આ વખતે અક્ષરા મા દુર્ગાનો અવતારમાં દેખાઈ હતી. જો કે હાલ જ અક્ષરા સિંહ તેના આ લુકને લઈને ઘણી વધુ ટ્રોલ થઈ રહી છે. 

અપકમિંગ સોંગ 
જણાવી દઈએ કે અક્ષરા સિંહનો એક અપકમિંગ સોંગ આવી રહ્યું છે અને એ સોંગમાં તે મા દુર્ગાના અવતારમાં દેખાશે. આ ગીતનું નામ છે 'ચૌસઠ જોગીનીયા માઈ'. હાલ વાયરલ થયેલ એમના એ પોસ્ટરમાં અક્ષરા સિંહે કપાળ પર સિંદૂર, ખુલ્લા વાળ અને  હાથમાં ત્રિશૂળ પકડેલ જોવા મળી હતી. લોકો એમના એ લુકને લઈને ઘણી વાયરલ થઈ રહી છે. 

ખૂબ જ ટ્રોલ થઈ અક્ષરા સિંહ 
આ પોસ્ટરને શેર કરતાં અક્ષરા સિંહે લખ્યું હતું કે 'મારા નવા ગીત દેવીનો ફર્સ્ટ લૂક. ટૂંક સમયમાં મારી ઓફિશિયલ ચેનલ પર આવી રહ્યું છે આ ગીત. એક નવો અવતાર અને અથાક પ્રયત્ન.' જ્યારથી અક્ષરા સિંહે આ પોસ્ટર શેર કર્યું છે ત્યારથી જ પર અક્ષરા સિંહને લોકો જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. ઘણા યુઝરે કોમેન્ટ સેક્શનમાંઘણું લખ્યું છે અને તેમાંથી એકે લખ્યું હતું કે, 'તમે આના લાયક નથી, તમે ગંદા વીડિયો બનાવો છો. તો બીજા એક યુઝરે લખ્યું હતું કે- દુર્ગાનું રૂપ તમને શોભા નથી આપતું.' તો એક યુઝરે લખ્યું હતું કે આના કરતાં તો MMS વીડિયો જ સારો હતો, દુર્ગા મા બનીને એનું અપમાન ન કરો..' 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ