પ્રહાર / પેટાચૂંટણી અંગે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પક્ષપલટુ નેતાઓને લઇને આપ્યું મોટું નિવેદન

પેટા ચૂંટણી અંગે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પક્ષપલટુ નેતા પર પ્રહાર કરતા મહત્વનું નિવેદન કર્યું છે. જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે,. પૈસા અને પદની લાલચમાં પક્ષપલટુ નેતાએ જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. પેટા ચૂંટણીમાં આવા નેતાની કારમી હાર થશે. કચ્છની મુલાકાત સમયે જિગ્નેશ મેવાણીએ મીડિયા સમક્ષ નિવેદન આપતાં જણાવ્યું કે, વિધાનસભાની પેટા ચૂંટણીમાં આ વખત પક્ષપલટુને જનતા જાકારો આપશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x