બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / Mission Aditya L-1 will launch on september 2 atter chandaryaan 3

Mission Aditya L-1 / ચંદ્રયાન 3 બાદ હવે મિશન આદિત્ય L-1 : ચાંદામામા હવે સૂરજ દાદા સુધી પહોંચવાનો પ્રોજેક્ટ, આ તારીખે થશે લૉન્ચ

Arohi

Last Updated: 03:30 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mission Aditya L-1: ચંદ્ર પર ઐતિહાસિક સફળતા મેળવ્યા બાદ ઈસરો સુજર પર જવા માટે તૈયારી કરી રહ્યું છે. તેનું Aditya L-1 મિશન સપ્ટેમ્બરમાં લોન્ચ થવાનું છે.

  • ચંદ્ર બાદ હવે સૂર્ય પર જવાની તૈયારી 
  • Aditya L-1 મિશન થશે લોન્ચ 
  • સપ્ટેમ્બરમાં લોન્ચ થશે આ મિશેન 

મિશન મૂન હેઠળ ISROએ ચંદ્રયાન-3ને ચંદ્રના સાઉથ પોલ પર સફળ લેન્ડિંગ કરાવી ઈતિહાસ રચી દીધો છે. ISRO મિશન સન હેઠળ સુજર પર પહોંચવાની તૈયારી કરી રહ્યું છે. 2 સપ્ટેમ્બરે ઈસરો પીએસએલવી રોકેટ દ્વારા સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર એસએચએઆર શ્રીહરિકોટાથી આદિત્ય-એલ1ને લોન્ચ કરશે. 

ઈસરોનું આદિત્ય એલ1 મિશન ભારતીય અંતરિક્ષ એજન્સીનું સૌથી કઠિન મિશન છે. ઈસરો ચીફ એસ સોમનાથે હાલમાં કહ્યું કે ભારત હવે સૂરજ પર તૈયારી કરી રહ્યું છે. તેમણે કહ્યું, "પાછલા થોડા મહિનાઓથી અંતરિક્ષ એજન્સીનું ધ્યાન ચંદ્રયાન-3 પર હતું. સાથે જ ઈસરો અન્ય પરિયોજનાઓ પર પણ કામ કરી રહ્યું છે જે આવનાર મહિનામાં ઉડાન ભરવા માટે તૈયાર છે."

મિશન મૂન બાદ આ મિશન થશે લોન્ચ 
એસ સોમનાથે કહ્યું કે મિશન મૂનની ઔતિહાસિક સફળતા બાદ ભારત આવનાર ત્રણ મહિનામાં આદિત્ય એલ1 અને ગગયાન સહિત ઘણા મહત્વપૂર્ણ મિશન લોન્ચ કરવાનું છે. તેમણે કહ્યું, "અમારી પાસે લાઈનમાં ઘણા મોટા મિશન છે. ચંદ્રયાન-3ના બાદ અમે આદિત્ય એલ1ને લોન્ચ કરવા જઈ રહ્યા છીએ."

શું છે આદિત્ય એલ1 મિશન? 
આદિત્ય એલ1ના વિશે જાણકારી આપતા ઈસરો ચીફે કહ્યું, "આ ભારતનું પહેલું સૂર્ય મિશન છે જે સૂજની સ્ટડી કરશે. આ અંતરિક્ષ યાનને સપ્ટેમ્બરની શરૂઆતમાં લોન્ચ કરવાની તૈયારી છે. પ્રોજેક્ટ અસેંબલ કરવામાં આવી ચુક્યો છે અને શ્રીહરિકોટા પ્રક્ષેપણ કેન્દ્ર પર લઈ જવામાં આવી ચુક્યો છે. ઈસરો અનુસાર આદિત્ય એલ1 સ્પેસક્રાફ્ટમાં સાત પ્રકારના વૈજ્ઞાનિક પેલોડ્સ થશે. આ અલગ અલગ પ્રકારના સુરજની સ્ટડી કરશે. એટલે કે લગભગ 5 વર્ષ સુધી સૂર્યની સ્ટડી કરશે. "

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ