બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

VTV / મનોરંજન / minister anurag thakur says in international film festival of india will 3rd largest media and entertainment market

IFFI 2023 / 'આવનારા 5 વર્ષમાં ભારત બની જશે વિશ્વનું ત્રીજા નંબરનું...', અનુરાગ ઠાકુરનું એલાન

Dinesh

Last Updated: 01:36 PM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

film festival of india: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરએ કહ્યું કે, આ મિશન હેઠળ 5,000 ફિલ્મો પુનઃસ્થાપિત કરવામાં આવશે અને ડિજિટલાઇઝ કરવામાં આવશે

  • કેન્દ્રીય મંત્રીએ મનોરંજનને લઈ મોટી જાહેરાત કરી
  • 'શ્રેષ્ઠ વેબ સિરીઝને OTT એવોર્ડ આપશે'
  • 'ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું મીડિયા અને મનોરંજન બજાર બની જશે'


કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે, આગામી પાંચ વર્ષમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું મીડિયા અને મનોરંજન બજાર બની જશે. ઠાકુરે સોમવારે ગોવાની રાજધાની પણજીમાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાની 54મી આવૃત્તિના ઉદ્ઘાટન સમયે આ વાત કરી હતી.

 

શ્રેષ્ઠ વેબ સિરીઝને OTT એવોર્ડ આપશે
મંત્રી અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે, પ્રથમ વખત IFFIએ દેશમાં પરિવર્તનશીલ વેબ સિરીઝ દ્વારા ઓરિજનલ કેન્ટેટ સામગ્રી બનાવનારાઓને OTT એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું, કે, એક તરફ ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. મીડિયા અને મનોરંજન ઉદ્યોગની દ્રષ્ટિએ પણ ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આગામી પાંચ વર્ષમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને તે વિશ્વનું ત્રીજું સૌથી મોટું મીડિયા અને મનોરંજન બજાર હશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ગયા વર્ષે અમે કેટલીક નવી પહેલ કરી હતી. આ વખતે પણ અમે કેટલીક નવી પહેલ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આ સમયથી IFFI શ્રેષ્ઠ વેબ સિરીઝને OTT એવોર્ડ આપશે. જેનાથી ભારતમાં મૂળ સામગ્રી સર્જકોની પરિવર્તનકારી ભૂમિકાની વધશે.

5,000 ફિલ્મોનો ડિજિટલાઇઝ 
કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, આ માન્યતા OTTને પણ આપવામાં આવી છે કારણ કે તેણે કોરોનાના સમયમાં જ્યારે બધું બંધ હતું ત્યારે લોકોનું મનોરંજન પૂરુ પાડ્યું છે. તેમણે કહ્યું કે, ઓટીટી હાલમાં 28 ટકાના દરે વધી રહી છે. તેથી જ અમે આ એવોર્ડ શરૂ કરવાનું નક્કી કર્યું છે. વધુમાં કહ્યું કે, અમે તમને નેશનલ ફિલ્મ હેરિટેજ મિશન હેઠળ NFDC અને NFAI દ્વારા મંજૂર કરાયેલા શ્રેષ્ઠ કાર્યોના સાત વર્લ્ડ પ્રીમિયર બતાવવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે, આ મિશન હેઠળ 5,000 ફિલ્મો અને દસ્તાવેજી પુનઃસ્થાપિત કરવામાં આવશે અને ડિજિટલાઇઝ કરવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ