બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Milk, curd and buttermilk should not be consumed by these people, instead of benefit, there will be a big loss

હેલ્થ ટિપ્સ / દૂધ, દહીં અને છાસ આ લોકોએ વધારે ન ખાવું, ફાયદો થવાને બદલે થશે મોટું નુકશાન

Megha

Last Updated: 12:53 PM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હૃદય રોગથી પીડિત લોકોએ ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરતાં સમયે ધ્યાન રાખવું જોઇએ, તો હવે પ્રશ્નએ થાય કે શું દૂધ, દહીં, ચીઝ અને અન્ય ડેરી ઉત્પાદનોનું સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે જોખમી છે.

દૂધ, દહીં, ઘી, માખણ, છાશ વગેરે જેવા ડેરી ઉત્પાદનો ભારતીય રસોઈ અને પરંપરાનો મહત્વનો ભાગ રહ્યા છે. આ ડેરી પ્રોડક્ટ્સને પોષણનો ખજાનો માનવામાં આવે છે. આ જ કારણ છે કે બાળપણથી જ બાળકોને ડેરી ઉત્પાદનો ખવડાવવા પર સંપૂર્ણ ભાર આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી તેઓ સ્વસ્થ રહેશે.

Topic | VTV Gujarati

જો કે હૃદય રોગથી પીડિત લોકોની વાત આવે છે, ત્યારે ડેરી ઉત્પાદનો વિશે સાવચેત રહેવાની જરૂર છે. ખરેખર, આ પ્રોડક્ટ્સમાં ફેટ હોય છે, જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે. હાર્ટના દર્દીઓ માટે ખરાબ કોલેસ્ટ્રોલ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. તેથી, એવું જરૂરી નથી કે તમામ ડેરી ઉત્પાદનો હૃદયના દર્દીઓ માટે સારા સાબિત થાય. 

હૃદયના સ્વાસ્થ્યને લઈને લોકોના મનમાં ઘણા પ્રશ્નો હોય છે, જેનો સાચો જવાબ મોટાભાગના લોકો જાણતા નથી. આમાંનો એક પ્રશ્ન એ છે કે શું દૂધ, દહીં, ચીઝ અને અન્ય ડેરી ઉત્પાદનોનું સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે જોખમી છે. શું આ વસ્તુઓનું સેવન કરવાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે? 

Topic | Page 2 | VTV Gujarati

તેનો જવાબ છે, હા. હાઇ કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે ડેરી ઉત્પાદનોનો વધુ પડતો વપરાશ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવા દર્દીઓને કહેવામાં આવે છે કે જો તેઓ એક દિવસ દૂધ પીતા હોય તો તે દિવસે ચીઝ કે દહીં ન ખાઓ. જે દિવસે તમે ચીઝ ખાધું હોય તે દિવસે દૂધ ન પીવો.

સંતુલિત આહાર માટે, એ મહત્વનું છે કે તમે તમારા રોજિંદા ખોરાકમાં ડેરી ઉત્પાદનોનો સમાવેશ કરો. આ ઉત્પાદનો તમને પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, વિટામિન બી અને વિટામિન ડી પ્રદાન કરે છે. તમારા હાડકાંને મજબૂત કરવા ઉપરાંત, તેઓ સ્નાયુઓ, દાંત અને વાળ માટે પણ મહત્વપૂર્ણ છે. પરંતુ હૃદય સંબંધિત રોગોથી પીડિત લોકોએ યોગ્ય પસંદગી કરવી જોઈએ.

વધુ વાંચો: યુવાનોમાં કેમ વધી રહ્યુ છે હાર્ટ અટેકનું પ્રમાણ? જાણો બચવાના સરળ ઉપાય

હૃદયના દર્દીઓએ તેમના આહારમાં મર્યાદિત માત્રામાં ડેરી ઉત્પાદનોનું સેવન કરવું જોઈએ. કારણ કે આ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે જરૂરી છે. સ્ટડી અનુસાર દૈનિક આહારમાં લગભગ 200 ગ્રામ ડેરી ઉત્પાદનોનો સમાવેશ કરવાથી હૃદયના દર્દીઓને કોઈ નુકસાન થતું નથી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ