બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / Metro station video viral on social media

વાયરલ / VIDEO : સ્ટાફની ટાઈટ જિન્સવાળી યુવતી-યુવકે મેટ્રોમાં કર્યો ધમાકેદાર ડાન્સ, ગજબના મૂવ્સથી ફેન્સ પાગલ

Kishor

Last Updated: 11:06 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોચી મેટ્રો સ્ટેશનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા અને એક પુરુષ દશહરા ફિલ્મના મોનારુ વેટ્ટીકટ્ટી સોંગ પર જોરદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

  • મેટ્રો સ્ટેશનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ
  • મહિલા, પુરુષ સ્ટાફે ગીત પર જલસો બનાવ્યો
  • સોશિયલ મીડિયા પર વીડિયો ધૂમ વાયરલ

દિલ્હી મેટ્રોની થતી સતત ચર્ચા વચ્ચે હવે કોચી મેટ્રો સ્ટેશનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મેટ્રો ટ્રેન સ્ટેશન પર ઉભી હોય છે. આ દરમિયાન સ્ટાફના એક મહિલા અને એક પુરુષ દશહરા ફિલ્મના મોનારુ વેટ્ટીકટ્ટી સોંગ પર જોરદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયાના યુઝર્સ આ વીડિયોના વખાણ કરીને થાકતા ન હોય તેમ અઢળક લાયક અને કોમેન્ટ મળી રહી છે. બીજી તરફ લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.


કોચી મેટ્રો રેલના સતાવાર ઈન્ટા એકાઉન્ટના નામે બનેલા instagram આઈડી પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં એક instagram યુઝરે લખ્યું કે પબ્લિક પેજ ઉપર આ પ્રકારના વિડીયો શેર ન કરવા જોઈએ. તો રાજેન્દ્ર નામના એક યુઝર્સે કહ્યું કે કેટલો અદભુત વિડિયો છે તેવી પ્રતિક્રિયા આપી હતી. તે જ રીતે શુભમ નામના એક યુઝર્શ આ વીડિયોને દિલ જીતી લેવા વાળો વિડીયો ગણાવ્યો હતો. મોટાભાગના લોકોએ ઈમોજી શેર કરી અને પ્રતિક્રિયા આપી હતી.

32,000 થી વધુ લોકોએ નિહાળ્યો

"we never miss the trend" લખેલ આ વિડીયો અત્યાર સુધીમાં 32,000 થી વધુ લોકોએ નિહાળ્યો છે. જ્યારે અઢળક લોકોએ વીડિયોને લાઈક આપી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ પર પણ આ વિડીયો શેર થયો છે જેને લોકો આવકારી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ