બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Meteorological department will understand how to make accurate forecast by balloon, tricks and technology

જાણવા જેવું / હવામાન વિભાગ દ્વારા કેવી રીતે કરાય છે સચોટ આગાહી? ટ્રિક અને ટેકનોલોજી સમજવા જેવી

Dinesh

Last Updated: 06:07 PM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાનની આગાહી માટે બલુનનો ઉપયોગ 50 કરતાં વધુ વર્ષોથી થઈ રહ્યો છે. આ બલૂન જમીન સ્તરથી 30 કિલોમીટર ઉપર સુધીના હવામાનની જાણકારી આપે છે

  • હવામાન વિભાગ કેવી રીતે કરે છે આગાહી?
  • બલૂનમાં હાઈડ્રોજન ગેસ ભરી ઉડાવવામાં આવે
  • આગાહી માટે બલુનનો ઉપયોગ 50 કરતાં વધુ વર્ષોથી થઈ રહ્યો છે


હવામાન વિભાગ દ્વારા કેવી રીતે મોસમની આગાહી કરવામાં આવે છે. તેના વિશે એક વિશેષ પ્રક્રિયા કરવામાં આવે છે. જે ટેક્નોલોજી વિશે આપને જણાવીએ કે, હવામાન વિભાગ દ્વારા એક બલૂન ઉડાવવામાં આવે છે જેની સાથે જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવે છે. જેમ બલૂન આકાશમાં છોડવામાં આવશે તેમ જીપીએસ સિસ્ટમ ઉપરના તાપમાન અને હવાની દિશા સહિતની માહિતી આપશે. જેના આધારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે.

આગાહીનો 'બલૂન'
હવામાનની આગાહી માટે બલુનનો ઉપયોગ 50 કરતાં વધુ વર્ષોથી થઈ રહ્યો છે. આ બલૂન જમીન સ્તરથી 30 કિલોમીટર ઉપર સુધીના હવામાનની જાણકારી આપે છે. બલૂનમાં હાઈડ્રોજન ગેસ હોવાથી ઝડપથી બલૂન આકાશમાં ઉડે છે.તેની સાથે લાગેલા મશીન પર અમદાવાદના હવામાન વિભાગની ઓફિસનું સરનામું રહે છે. માટે જો કોઈ નાગરિકને આ મશીન મળે તો હવામાન વિભાગના સરનામે સંપર્ક કરી શકે છે.

વાંચવા જેવું: વનરક્ષક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ થવાની શરૂઆત, એક ક્લિકમાં જાણો સમગ્ર પ્રોસેસ

વાતાવરણની સ્થિતિ અંગેની આગાહી
હવામાન વિભાગ વિજ્ઞાન અને ટેકનોલોજીની વ્યવસ્થા દ્વારા વિવિધ આગાહી કરે છે.જેઓ વિજ્ઞાનના સહારા દ્વારા વાતાવરણની સ્થિતિ અંગેની આગાહી કરી શકે છે. હવામાન વિભાગ રોજબરોજ થતા વાતાવરણમાં ફેરફારોની સીધી અસર જાણે છે, જે બાદ તે આગાહી કરે છે.વૈજ્ઞાનિક રીતે હવામાનનો અભ્યાસ અને હવામા પદ્ધતિઓ વિકસાવવી, તે વિશ્વના દરેક દેશ માટે ઘણું જરૂરી બન્યું છે. ત્યારે જે બલૂન દ્વારા આગાહી કરવામાં આવે છે તેમાં પણ પરિવર્તન કરવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ