બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / Mercury Rise in scorpio budh upay next day after diwali 2023 will start golden periods of 3 zodiacs

ધર્મ / દિવાળીના બીજા દિવસથી જ શરૂ થઈ જશે આ લોકોનો 'ગોલ્ડન પીરિયડ', બુધ આપશે અપાર ધન

Arohi

Last Updated: 08:03 AM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mercury Rise: વૈદિક જ્યોતિષ અનુસાર બુધ ગ્રહ ઉદય લોકોના કરિયર અને આર્થિક સ્થિતિમાં ફેરફાર કરનાર ગ્રહ છે. આવો જાણીએ કે દિવાળીના બીજા દિવસે કયા લોકોની કિસ્મત બદલાવવાની છે.

  • બુધ ગ્રહના ઉદયથી આ લોકોને થશે ફાયદો
  • શરૂ થશે આ લોકોનો 'ગોલ્ડન પીરિયડ'
  • બુધ આપશે અપાર ધન

દિવાળી પહેલા જ્યાં શુક્ર અને શનિ જેવા મહત્વના ગ્રહોએ ગોચર કર્યું. ત્યાં જ હવે દિવાળીના બીજા દિવસે ધન, વ્યાપાર, વાણી, બુદ્ધિ અને તર્કના દાતા બુધનો ઉદય થવા જઈ રહ્યો છે. 12 નવેમ્બર 2023, રવિવારે દિવાળી ઉજવવામાં આવશે અને તેના બીજા દિવસે 13 નવેમ્બર 2023એ બુધ ગ્રહ ઉદિત થશે. 

વૃશ્ચિક રાશિમાં બુધનો ઉદય બધી રાશિના લોકોના કરિયર, વ્યાપાર અને મોટા અસર કરશે. તેમાંથી 3 રાશિઓ એવી છે જેમને બુધ ગ્રહના ઉદયનો ખાસ લાભ આપી શકાય છે. આ લોકોના જીવનમાં ગોલ્ડન પીરિયડ શરૂ થઈ શકે છે. 

બુધ ઉદય કરાવશે આ રાશિના લોકોની મોજ 
કન્યા 

કન્યા રાશિના લોકોને બુધ ગ્રહનું ઉદિત થવું ખૂબ જ લાભદાયક સિદ્ધ થઈ શકે છે. તમને પોતાના ભાઈ-બહેન પાસેથી અભૂતપૂર્વ સહયોગ મળશે. કરિયરમાં મોટી સફળતા મળી શકે છે. તમે કાર્યક્ષેત્રમાં સારૂ પ્રદર્શન કરશો. તમને સારો ધન લાભ થશે. 

તમારૂ સાહસ અને ઉર્જા વધેલી હશે. જીવનમાં ખુશીઓ આવશે. તમે ખૂબ જ સંતુષ્ટ અનુભવ કરશો. વિદેશ સાથે જોડાયેલા વ્યાપાર કરનારને ખાસ લાભ થઈ શકે છે. વ્યાપારમાં મોટો લાભ થશે. 

વૃશ્ચિક 
વૃશ્ચિક રાશિના જાતકો માટે બુધ ઉદય ખાસ ફળઆપનાર છે કારણ કે બુધ આ રાશિમાં ગોચર કરશે અને તેમાં ઉદિત થશે. આ જાતકોની પર્સનાલિટીમાં નિખાર જોવા મળશે. તમારી કાર્ય કરવાની શૈલી સારી રહેશે. 

તમે બુદ્ધિમત્તાના દમ પર અમુક સારા નિર્ણય લેવામાં સફળ રહેશે. આ નિર્ણય તમને લાભ આપશે. કરિયર માટે સારો સમય છે. આ રાશિના વ્યાપારી જાતકોને પણ લાભ થશે. તમારૂ વૈવાહિક જીવન સારૂ રહેશે. જીવસાથીનો સહયોગ મળશે. 

મકર
બુધ ગ્રહનો ઉદય થવો મકર રાશિના જાતકો માટે શુભ ફળ આપશે. તમારી આવકમાં વધારો થશે. એકથી વધારે સ્ત્રોતથી પૈસા આવશે. આવકના નવા નવા સ્ત્રોત બનશે તમારી બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે. વ્યાપારી વર્ગ ખૂબ નફો કમાશે. રોકાણથી લાભ થશે. જોખમ ભરેલા રોકાણથી સારૂ રિટર્ન આપવામાં આવી શકે છે. પરિવારમાં ખુશી રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ