બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / અજબ ગજબ / matthew wurnig dates 100 girls in us says still does not understand women

ડેટિંગ એપનો માસ્ટર! / 25 વર્ષના યુવકે 50 રાજ્યોની 100 યુવતીઓને કરી ડેટ! પછી બોલ્યો અનુભવ સારો ન રહ્યો, હું હજુ મહિલાઓને સમજી શક્યો નથી

Arohi

Last Updated: 03:26 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Online Relationship: અમેરિકાથી એક અનોખો મામલો સામે આવ્યો છે. અહીંના એક યુવકે દાવો કર્યો છે કે તેણે અમેરિકાના 50 રાજ્યોની લગભગ 100 યુવતીઓને ડેટ કરી છે.

  • 100 યુવતીઓને ડેટ કરી ચુક્યો છે આ યુવક 
  • ફક્ત 25 વર્ષની ઉંમરે 50 રાજ્યોની યુવતીઓને કરી ડેટ 
  • કહ્યું હજુ મહિલાઓને સમજી શક્યો નથી

અમેરિકાથી એક અનોખો મામલો સામે આવ્યો છે. અહીંના એક યુવકે દાવો કર્યો છે કે તે અમેરિકાના 50 રાજ્યોની લગભગ 100 યુવતીઓને ડેટ કરી ચુક્યો છે. તે બધી જ યુવતીઓને ડેટિંગ એપ દ્વારા મળ્યો હતો. તેણે 50 રાજ્યોની યુવીઓએ ડેટ કરવાનો ટાર્ગેટ બનાવ્યો હતો. 

ત્યાર બાદ 25 વર્ષના આ યુવકે જે જણાવ્યું તે વધારે ચોંકાવનારૂ હતું. 100 યુવતીઓને ડેટ કર્યા બાદ યુવકનું કહેવું છે કે તે હજુ યુવતીઓને નથી સમજી શક્યો. યુવતીઓને સમજવી ખૂબ જ મુશ્કેલ છે. તેણે અત્યાર સુધી તેમાં સફળતા નથી મેળવી. 

50 રાજ્યોની 100 યુવતીઓને કરી ડેટ 
અમેરિકાના 50 રાજ્યોની 100 યુવતીઓને ડેટ કરનાર આ યુવકનું નામ મેથ્યૂ છે અને તેની ઉંમર હજુ ફક્ત 25 વર્ષ છે. મેથ્યૂએ જણાવ્યું કે તેણે હવાઈથી લઈને અલાસ્કા અને તમામ અમેરિકી પાજ્યોની યુવતીઓને ડેટ કર્યું છે. પરંતુ તે હજુ પણ યુવતીઓને સમજવામાં સફળ નથી થયો. 

પહેલા આસપાસની યુવતીઓને ડેટ કરવાનું શરૂ કર્યું 
મેથ્યુએ જણાવ્યું કે પહેલા તેણે ડેટિંગ એપ દ્વારા આસપાસની યુવતીઓને ડેટ કરવાનું શરૂ કર્યું. પરંતુ બાદમાં તેણે નિર્ણય કર્યું કે અમેરિકા ઉપરાંત અલગ અલગ રાજ્યોની યુવતીઓને ડેટ કરશે. પછી તેણે અમેરિકાના 50 રાજ્યોની યાત્રા ફક્ત યુવતીઓને ડેટ કરવા માટે કરી. 

અમેરિકી યુવક મેથ્યૂએ જણાવ્યું કે તેને આ વાત પર ગર્વ છે કે તેને અમેરિકાના દરેક રાજ્યની યુવતીને ડેટ કર્યું છે. મેથ્યૂએ એમ પણ જણાવ્યું કે તે હજુ રોકાશે નહીં. અલગ અલગ યુવતીઓની સાથે ડેટ પર જવામાં તેને ખૂબ મજા આવે છે. 

યુવતીઓને ડેટ કરવાનું મિશન 
મેથ્યુએ એવું પણ જણાવ્યું કે પહેલા તેણે 50 રાજ્યોની 50 યુવતીઓને ડેટ કરવાનું મિશન બનાવ્યું હતું. પોતાની ગાડી પર પણ તેણે 50 ડેટ્સ 50 સ્ટેટ્સ લખાવ્યું છે. જ્યારે પણ તે કોઈ યુવતીની સાથે ડેટ પર જતો હતો તે યુવતીને પહેલાથી જ ખબર પડી જતી હતી કે તે ફક્ત ડેટ માટે આવ્યો છે અને રિલેશનશિપમાં નથી આવવા માંગતો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ