બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / 'Mare Tari Sathe'... Manager of Bodakdev Private Office did not do by calling the female employee to the cabin

વાસના ભુખ્યો વરૂ / 'મારે તારી સાથે'... બોડકદેવ પ્રાઇવેટ ઓફિસના મેનેજરે મહિલા કર્મચારીને કેબિનમાં બોલાવીને ન કરવાનું કર્યું

Vishal Khamar

Last Updated: 10:57 PM, 27 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉચ્ચ હોદ્દા પર બેઠેલ હોદ્દેદાર દ્વારા અવાર નવાર તેનાથી નીચેનાં કર્મચારી સાથે અભદ્ર વર્તન કરવાના બનાવ પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં બનવા પામ્યો છે.

  • બોડકદેવ વિસ્તારમાં આવેલી પ્રાઈવેટ લિમીટેડ કંપનીની ઘટના
  • બ્રાંચ મેનેજરે મહિલા કર્મચારીને મોકો જોઈને કેબિનમાં બોલાવી
  • બનાવ બાદ બ્રાન્ચ મેનેજર થયો ફરાર

પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર બેઠેલ હોદ્દેદાર દ્વારા અવાર નવાર તેનાથી નીચેનાં કર્મચારી સાથે અભદ્ર વર્તન કરવાના બનાવ પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં બનવા પામ્યો છે. ત્યારે બોડકદેવ વિસ્તારમાં આવેલ એક પ્રાઈવેટ લિમીટેડ કંપનીમા કામ કરતી મહિલા કર્મચારીને બ્રાંચ મેનેજરે તેની કેબિનમાં બોલાવી મહિલાને બ્રાંચ મેનેજરે કહેલ કે મારે તારી સાથે કંઈક કરવું છે, તેમ કહીને મહિલાને બાહોમાં જકડી હતી.  આ બાબતની જાણ મહિલાએ બોડકદેવ પોલીસ મથકે કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિષ્ણુ નાયરે મોકો જોઈ મહિલાને ઓફિસમાં બોલાવી
અમદાવાદનાં થલતેજ વિસ્તારમાં આવેલ એક પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં એક્ઝીક્યુટીવ તરીકે કામ કરતી મહિલા કર્મચારીને તેનો શિકાર બનાવવાની ફિરાકમાં હતો. ત્યારે એક દિવસ આ બ્રાન્ચ મેનેજર જીષ્ણુ નાયરે મોકો જોઈ મહિલાને કહેલ કે, મારે તારી સાથે કંઈક કરવું છે તમે આવો મારી ઓફિસમાં તેમ કહી મહિલાને ઓફિસમાં બોલાવતા મહિલા ગભરાઈ ગઈ હતી. પરંતું મહિલા હિંમત કરીને બ્રાન્ચ મેનેજરની ઓફિસમાં ગઈ હતી.  
બનાવ બાદ બ્રાન્ચ મેનેજર જીષ્ણુ નાયર ફરાર થઈ ગયો
ત્યારે બ્રાન્ચ મેનેજર જીષ્ણું નાયરે મહિલાને તેના બાહોશમાં લેવાની કોશિષ કરતા મહિલાએ તેનો પ્રતિકાર કરી બુમા બુમ કરતા ઓફિસના અન્ય કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા. ત્યારે બ્રાન્ચ મેનેજર દ્વારા કરવામાં આવેલી આ અભદ્ર વર્તન કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે આ અંગે બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારે આ બનાવ બાદ બ્રાન્ચ મેનેજર જીષ્ણુ નાયર ફરાર થઈ ગયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ