બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / Manipur Violence: Opposition Party Union INDIA will visit the Manipur on 29 30 july

BIG NEWS / મણિપુર જશે I.N.D.I.A ગઠબંધનના સાંસદો: મોદી સરકારને ઘેરવાની તૈયારી પૂર્ણ, રાજ્યમાં આજે પણ ફાયરિંગ અને ભયંકર હિંસા થઈ

Vaidehi

Last Updated: 05:56 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિપક્ષી દળનાં ગઠબંધન I.N.D.I.Aનાં સાંસદોની એક ટીમ 29-30 જૂલાઈનાં મણિપુર પહોંચશે અને આ દરમિયાન હિંસા પીડિતો સાથે મુલાકાત કરશે.

  • મણિપુરમાં આજે ફરી ફાયરિંગ થઈ
  • સંસદમાં થયેલા વિવાદ બાદ વિપક્ષનું મોટું પગલું
  • ગઠબંધન I.N.D.I.Aનાં સાંસદોની ટીમ પહોંચશે મણિપુર 

વિપક્ષી દળનાં ગઠબંધન I.N.D.I.Aનાં સાંસદોની એક ટીમ 29-30 જૂલાઈનાં મણિપુર પહોંચશે અને આ દરમિયાન હિંસા પીડિતો સાથે મુલાકાત કરશે. મણિપુર હિંસાનાં આશરે 2 મહિના બાદ હવે વિપક્ષની આંખો ખુલી છે. સાંસદોની એક ટીમ મણિપુરની મુલાકાત લેવા જઈ રહી છે. મોદીને સંસદમાં ઘેર્યા બાદ હવે મણિપુરમાં જઈને સ્થિતિની સમીક્ષા કરવા માટે વિપક્ષ તૈયાર થયું છે.

આજે ફરી થઈ ફાયરિંગ
મણિપુરમાં મહિલાઓને નિર્વસ્ત્ર ફેરવવાનાં વીડિયો વાયરલ થયાં બાદ હિંસાની ઘટનાઓ વધી રહી છે. થોરબંગ અને કાંગવેમાં ગુરુવાર સવારથી ફાયરિંગ થઈ રહી છે. બંને જગ્યાઓ પર મૈતેઈ અને કુકી સમાજ સામ-સામે આવી ગયાં છે. ગુરુવાર સવારે મણિપુરનાં ચુરાચાંદપુર જિલ્લામાં હિંસા થયા હોવાની માહિતી મળી આવી હતી. જાણકારી અનુસાર થોરબુંગ વિસ્તારમાં ફાયરિંગ થઈ હતી. જો કે આ તણાવની સ્થિતિમાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયાં છે તે અંગેની માહિતી સામે આવી નથી. આ પહેલાં મણિપુરનાં મોરેહ જિલ્લામાં બુધવારે ભીડે ઓછામાં ઓછા 30 મકાન અને દુકાનોમાં આગ લગાવી દીધી હતી. એટલું જ નહીં સુરક્ષાદળો પર ફાયરિંગ પણ કરી હતી.

CM બીરેન સિંહ થયાં નારાજ
મણિપુરનાં CM બીરેન સિંહે મિઝોરમમાં કુકી સમુદાયનાં સમર્થનમાં નિકળેલી રેલી પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે જોરમથાંગાને અન્ય રાજ્યનાં આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કરવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે આ રેલીમાં જોરમથાંગાનાં CMએ પણ હાજરી આપી હતી.

તમામ ઘટનાઓ પર નજર
CM બીરેન સિંહ બોલ્યાં કે આ રાજ્ય સરકારની ડ્રગ કાર્ટેલની સામેની લડત છે.  મણિપુર સરકાર રાજ્યમાં રહેનારા કુકી સમુદાયનાં વિરોધમાં નથી. રાજ્ય સરકાર મણિપુરમાં થનારી તમામ ઘટનાઓ પર નજર રાખી રહી છે. જે મણિપુરની અખંડિતતાનો નાશ કરવાનાં પ્રયાસ કરી રહ્યાં છે તેમની સામે રાજ્ય સરકાર કડક પગલાઓ ભરી રહી છે.

અત્યાર સુધીમાં 160 લોકોનું મૃત્યુ
આદિવાસી સમુદાય કુકી અને બિન-આદિવાસી સમુદાય મૈતેઈનાં લોકોની વચ્ચે ભડકેલ હિંસામાં અત્યાર સુધીમાં આશરે 160 થી વધારે લોકો મૃત્યુ પામ્યાં છે અને 600થી વધારે ઘાયલ થયાં છે. સંપત્તિઓ જેવી કે દુકાનો, મકાનોને મોટાપાયે નુક્સાન પહોંચ્યું છે.  હિંસાનાં લીધે કુકી સમુદાયનાં આશરે 13000 લોકોએ મિઝોરમમાં પલાયન કર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ