બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / mangal rashi parivartan 2022 auspicious for 5 zodiac signs mars transit in gemini

મંગળ ગોચર / પ્રમોશનની સાથે પૈસા પણ વધશે: એક મહિનામાં માલામાલ થઈ જશે 5 રાશિના જાતકો, મંગળે કર્યું રાશિપરિવર્તન

Premal

Last Updated: 01:37 PM, 17 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાહસ, પરાક્રમ, ભૂમિ, વિવાહના કારક ગ્રહ મંગળે મિથુન રાશિમાં ગોચર કર્યો છે. મંગળ 13 નવેમ્બર સુધી મિથુનમાં રહેશે અને આ દરમ્યાન બધી 12 રાશિઓના જાતકો પર મોટી અસર પડશે.

  • મંગળ 13 નવેમ્બર સુધી મિથુન રાશિમાં રહેશે
  • બધી 12 રાશિઓના જાતકો પર મોટી અસર પડશે
  • મંગળ ગોચર કઈ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે?

મંગળે મિથુન રાશિમાં ગોચર કર્યો

જ્યોતિષ શાસ્ત્રમાં મંગળને ગ્રહોના સેનાપતિ કહેવામાં આવ્યાં છે. કુંડળીમાં જો મંગળ અશુભ થાય તો જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે. તો શુભ મંગળ જીવનને ઉત્સાહથી ભરી દે છે. આવો જાણીએ મંગળ ગોચર કઈ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે.


 
મેષ રાશિ

મંગળ ગોચર મેષ રાશિના જાતકોને શુભ ફળ આપશે. કાર્યસ્થળ પર તમારી ઉર્જા અને કામ પ્રત્યે એકાગ્રતા જોવાલાયક રહેશે. જેનાથી પ્રશંસા અને પ્રમોશનના રસ્તા ખુલશે. ધનલાભ થશે. પરંતુ ગુસ્સા પર કાબુ રાખો. 
 
સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે મંગળનુ રાશિ પરિવર્તન અધૂરી ઈચ્છાઓ પૂરી કરનારું છે. અટકેલા બધા કામ બનશે. આર્થિક ઉન્નતિ થશે. ઉર્જાથી તરબતર રહેશો. લગ્ન જીવન ઘણુ સારું રહેશે. પાર્ટનરની સાથે રોમેન્ટિક સમય વિતાવશો. 


 
કન્યા રાશિ

મંગળનુ રાશિ પરિવર્તન કન્યા રાશિના જાતકોને કારકિર્દીમાં ખૂબ લાભ કરાવશે. પ્રમોશન મળી શકે છે. આવક વધશે. મોટો ધનલાભ થઇ શકે છે. ઘરમાં બધાની સાથે સંબંધો મધુર થશે. 
 
મકર રાશિ

મંગળનો ગોચર મકર રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં મોટી સિદ્ધીઓ અપાવશે. વિદ્યાર્થી અભ્યાસમાં સારું પ્રદર્શન કરશે. વ્યાપારીઓ મહત્વના નિર્ણયો લઇ શકે છે. વ્યાપાર વધવાથી ખુશી અને લાભ થશે. પૈસા આવવાના નવા માર્ગ બનશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ