બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ધર્મ / mangal and sun made aditya mangal yog these zodiac sign will get profit

Aditya Mangal Yog / 10 વર્ષ આદિત્ય મંગળ યોગના દેખા: 3 રાશિના જાતકોને માંગેલું મળશે, પદ-પ્રતિષ્ઠા બંને વધશે

Arohi

Last Updated: 05:28 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aditya Mangal Yog: વૈદિક જ્યોતિષ અનુસાર મંગળ અને સૂર્યએ આદિત્ય મંગળ રાજયોગનું નિર્માણ કર્યું છે. જેનાથી અમુક રાશિઓનું કરિયર અને વ્યાપાર ચમકી શકે છે.

  • મંગળ ગ્રહનો મકર રાશિમાં પ્રવેશ 
  • તેનાથી થઈ શકે છે આકસ્મિક ધનલાભ 
  • આવો જાણીએ લકી રાશીઓ વિશે 

મેષ 
તમારા માટે આદિત્ય મંગળ રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. આ સમયે તમને ધન-સંપત્તિનો લાભ મળી શકે છે. સાથે જ તમારી સામાજીક પ્રતિષ્ઠા વધશે અને નાણાકીય લાભ થશે. વેપારીઓ માટે આ સમય ખૂબ જ સારો રહેવાનો છે. 

આ સમયે તમારો વ્યાપાર પહેલાના મુકાબલે વધારે સારો રહેશે. ત્યાં જ પરણીત લોકોનું વૈવાહિત જીવન શાનદાર રહેશે. સાથે જ આ સમયે તમારો આત્મવિશ્વાસ પણ વધશે. આ સમયે તમારી મોટામોટા લોકો સાથે મુલાકાત થશે. 

ધન
આદિત્ય મંગળ રાજયોગ તમારા લોકો માટે શુભ ફળદાયી સાબિત થઈ શકે છે. આ સમયે તમારી ઈચ્છાઓની પૂર્તિ થઈ શકે છે. સાથે જ કરિયરમાં ઉન્નતિના યોગ બની રહ્યા છે. ત્યાં જ આ સમયે તમને આકસ્મિત ધનલાભ પણ થઈ શકે છે.   

સાથે જ તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. ત્યાં જ આ સમય તમને માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે જ કરિયરમાં ઉન્નતિના યોગ બની રહેશે. ત્યાં જ આ સમયે તમને આકસ્મિક ધનલાભ પણ થઈ શકે છે. સાથે જ તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. 

ત્યાં જ આ સમયે તમને માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે જ લાંબા સમયથી રોકાયેલી પરિયોજનાઓ સાકાર થઈ શકે છે. જેનાથી તમને ઉચ્ચ અધિકારીઓથી પ્રશંસા મળશે. ત્યાં જ આ સમય તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધાર જોવા મળશે. 

તુલા 
તમારા લોકો માટે આદિત્ય મંગળ રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. આ સમય તમને નવા કાર્યોમાં સફળતા મળી શકે છે. ત્યાં જ આ સમયે તમે કોઈ વાહન અને પ્રોપર્ટીની પણ ખરીદી કરી શકો છો. 

વધુ વાંચો: આજે ગ્રહોનો સેનાપતિ કરશે ગોચર, આ 4 રાશિના જાતકોને થશે વિશેષ ધનલાભ, થશે પ્રગતિ

સાથે જ આ સમયે તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. ત્યાં જ વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ સાબિત થઈ શકે છે. એટલે કે કોઈ કોમ્પિટિટીવ પરીક્ષામાં સફળતા મળી શકે છે. તમને કોઈ અલગ ક્ષેત્રોમાં સારા અવસર મળશે. તમારી સામાજીક પ્રતિષ્ઠામાં પણ વધારો જોવા મળી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ