બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ભારત / man absconds with his sister in law jija sali ki love story

હેં આવું / 4નો પિતા, પત્ની 5મી વાર પ્રેગનન્ટ, સાળીને લઈને ભાગ્યો, ગર્ભવતી બહેન માટે તો તેને કરી ગર્ભવતી

Hiralal

Last Updated: 06:14 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણાના કર્નાલમાં ચકરાવે ચઢી જવાય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. 4 બાળકોનો પિતા 5 બાળકોવાળી સાળી લઈને ભાગ્યો હતો.

હરિયાણાના કર્નાલમાં શખ્સ 5 બાળકોની મા સાળી લઈને ભાગ્યો
ભાગેલો શખ્સ પણ છે 4 બાળકોના પિતા, 5મું બાળક પણ આવવાની તૈયારીમાં 
સાળી સાથે પ્રેમ થઈ જતાં સંબંધોની કતલ કરીને ભાગ્યો 

હરિયાણાના કરનાલથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિ તેની પત્ની અને 4 બાળકોને છોડીને તેની પરણેલી સાળીને લઈને ભાગ્યો હતો. સાળી પણ 5 બાળકોની માતા છે. પરિવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવક સલીમ ફર્રુખાબાદનો રહેવાસી છે. તેના સાળાની પત્ની સાથે ફરાર થઈ ગયો હતો. આ ઘટના સામે આવ્યા બાદ સૌ કોઈ ચોંકી ગયા છે. સાળીને 5 બાળકો છે અને આરોપી યુવકને 4 બાળકો છે હાલમાં પત્ની ગર્ભવતી છે અને 5મું બાળક પણ આવવાની તૈયારીમાં છે. 

ગર્ભવતી પત્નીની સેવા માટે ઘેર આવેલી સાળીને ગર્ભવતી કરી 
જ્યારે આરોપીની પત્ની પાંચમી વખત ગર્ભવતી બની ત્યારે તે સાળીને પત્નીની ચાકરી માટે ઘેર લાવ્યો હતો પરંતુ ત્યારે તેની સાથે સંબંધ બંધાયો અને પછી બન્ને ભાગી ગયા હતા. 
ઘરના લોકોને પણ પાંચ દિવસ બાદ સાળાના ભાગી જવાની ખબર પડી હતી. જે બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

બનેવી સાળી લઈને ભાગ્યો 
પોતાની ફરિયાદમાં પીડિત પરિવારે પોલીસને જણાવ્યું કે, આરોપી યૂપીના ફર્રુખાબાદનો રહેવાસી છે. તે કરનાલના ઘરૌંડાના એક ગામમાં રહે છે. તેને ચાર બાળકો છે અને તેની પત્ની ગર્ભવતી છે. તે તેની સાળીને તેની પત્નીની સંભાળ રાખવા માટે આવ્યો હતો. વારંવારની વિનંતીથી પરિવારજનોએ સાળીને બનેવી સાથે મોકલી આપી હતી. બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમસંબંધ હતો. જેની કોઈને ખબર ન હતી. પોલીસ બન્નેને શોધી રહી છે પરંતુ હજુ સુધી તેઓ નથી મળી રહ્યાં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ