બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / વિશ્વ / maldives president mohamed muizzu what is indian militry doing in maldives

India China Conflict / માલદીવમાંથી ભારતીય સેનાને હટાવવા રાષ્ટ્રપતિ મુઈઝુ આટલાં તલપાપડ કેમ? જાણો આખરે શું છે આ 'ઓપરેશન કેક્ટસ'

Arohi

Last Updated: 08:59 AM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Militry In Maldives: માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુએ ભારતીય સૌનિકોને તેમના દેશમાંથી હટી જવા માટે કહ્યું છે. તેમણે ચૂંટણી પ્રચાર વખતે પણ ઈન્ડિયા આઉટના નારા આપ્યા હતા. પરંતુ મુઈઝ્ઝુ માલદીવથી ભારતીય સેનાને હટાવવા કેમ માંગે છે? અને ત્યાં ભારતીય સેના શું કરી રહી છે?

  • માલદીવમાં ભારતીય સેના શું કરી રહી છે?
  • ભારતીય સેનાને હટાવવા કેમ માંગે છે રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુ? 
  • જાણો આખરે શું છે આ 'ઓપરેશન કેક્ટસ'

માલદિવમાં જ્યારથી મોહમ્મદ મુઈઝ્ઝુ રાષ્ટ્રપતિ બન્યા છે. ત્યારથી ભારતના સંબંધોમાં ખટાસ આવી ગઈ છે. મુઈઝ્ઝુ ઘણી વખતે ભારત વિરોધી નિવેદન આપી ચુક્યા છે. તેમણે એક વખત ફરીથી કહ્યું કે ભારતના દરેક સૈનિકને માલદીવથી જતા રહેવું જોઈએ. રાષ્ટ્રપતિ બનેલા મુઈઝ્ઝુ 17 નવેમ્બરે શપથ લેશે. તેમણે કહ્યું કે જે દિવસ તે પદ સંભાળશે ત્યારથી ભારતીય સૈયનિકોને માલદિવમાંથી હટાવવાનું શરૂ કરી દેવામાં આવશે. 

શા માટે આવું ઈચ્છે છે મુઈઝ્ઝુ? 
ચૂંટણી જીત્યા બાદ પહેલી રેલીમાં મુઈઝ્ઝુએ કહ્યું હતું, "માલદીવની સંપ્રભુતા અને સ્વતંત્રતા સૌથી વધારે જરૂરી છે. લોકો નથી ઈચ્છતા કે ભારતીય સૈનિક માલદિવમાં રહે. તે અમારી ભાવનાઓ અને ઈચ્છાઓના વિરૂદ્ધ અહીં ન રહી શકે."

મુઈઝ્ઝુનું કહેવું છે કે અમે વિદેશી સૈનિકોને માલદિવના કાયદા અનુસાર વરત મોકલીશું. તેમણે રેલીમાં કહ્યું હતું કે માલદીવના લોકોએ તેમને પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. મુઈઝ્ઝુને ચીનના સમર્થક માનવામાં આવે છે. જોકે તે પોતાને કોઈ દેશના સમર્થક નથી જણાવતા. 'ચીન સમર્થક' સવાલ પર મુઈઝ્ઝૂએ કહ્યું, "મારી સૌથી પહેલી પ્રાથમિકતા માલદીવ અને તેમની સ્થિતિ છે. અમે માલદીવ સમર્થક છીએ. કોઈ પણ દેશ જે અમારી પ્રો-માલદિવ નીતિનું સન્માન કરે છે અને તેનું પાલન કરે છે તે માલદીવના નજીકના મિત્રો માનવામાં આવી શકે છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ