બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / Malaria can be fatal if not treated on time, know the symptoms and remedies

હેલ્થ / સમયસર સારવાર ન થાય તો જીવલેણ બની શકે મેલેરિયા, જાણો લક્ષણો અને બચવાના ઉપાય

Vishal Khamar

Last Updated: 03:06 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલાક વિસ્તારમાં મેલેરિયાની જાગરુકતા નથી હોતી. જેથી લોકો આ બીમારીની ચપેટમાં આવી જતા હોય છે. સમયસર ઈલાજ ન કરાવાથી લોકોના જીવ પણ જતા રહે છે.

25મી એપ્રિલે વિશ્વ મેલેરિયા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દરમિયાન દેશ વિદેશમાં શહેરી અને ગ્રામીણ વિસ્તાર તેનાથી સુરક્ષા અને બચવાની જાગરુકતા ફેલાવવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં મેલેરિયાની જાગરુકતા ન હોવાથી મેલેરિયાના લપેટામાં આવી જતા હોય છે જેનાથી કેટલીક વખત સ્થિતિ ગંભીર પણ બની જતી હોય છે. અનેક કેસમાં દર્દીએ જીવ પણ ગુમાવવો પડતો હોય છે. 

મેલેરિયા મચ્છરજન્ય રોગ છે, મચ્છરથી ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવી બીમારી પણ થઈ શકે છે પરંતુ મેલેરિયાને વધુ ખતરનાક માનવામાં આવે છે. મેલેરિયા ઉષ્ણકટિબંધીય દેશોમાં વધારે જોવા મળે છે. આ બીમારીને રોકી શકાય છે, તેનો ઈલાજ પણ સંભવ છે. મેલેરિયા ચેપી નથી. 25મી એપ્રિલે વિશ્વ મેલેરિયા દિવસ તરીકે મનાવવામાં આવે છે જેથી તેને ફેલાતો રોકી શકાય.

મેલેરિયા થયાના લક્ષણ
મેલેરિયાની બીમારીમાં સૌથી કોમન લક્ષણ તાવ આવવો, માથુ દુખાવવું, ઠંડી લાગવી જેવા લક્ષણો સામેલ છે. મેલેરિયાનો મચ્છર કરડવાથી 10-15 દિવસમાં આ બીમારી થઈ શકે છે. મેલેરિયા થવા પર થાક લાગવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી, બેહોશી આવવી, કાળો કે લોહીવાળો પેશાબ આવવો, બ્લીડિંગ થવુ અને આંખો, ત્વચાનો રંગ પીળો પડી જવાના લક્ષણ પણ સામેલ છે. 

વધુ વાંચોઃ ઉનાળામાં એક સાથે વધારે પાણી પીવું જીવલેણ બની શકે, જાણો કેટલું પાણી ફાયદાકારક

મેલેરિયાને આ રીતે રોકો

  • લાંબી બોયવાળા સર્ટ પહેરો, મોજા પહેરો જેથી મચ્છરોથી બચી શકાય.
  • લાઈટ કલરના કપડા પહેરો, ઘાટ્ટા રંગના કપડાથી મચ્છરો આકર્ષાય છે.
  • ઉંઘતી સમયે ઈન્સેક્ટ રિપેલેન્ટ, મચ્છરદાનીનો ઉપયોગ કરો.
  • મચ્છરોના અટકાવ માટે ઘરની નજીક જ્યાં પણ થોડુ ઘણુ પાણી ભરાઈ રહે તેવી જગ્યાએથી પાણી ખાલી કરવું જોઈયે.
  • જૂના ટાયર, જૂની ડોલ, ખાડા સહિતની જગ્યાએથી પાણી ખાલી કરવું.
  • જો ઘરની પાસે મચ્છરોની સમસ્યા રહે છે તો IRSનો ઉપયોગ કરી શકો છો, જેમાં જંતુઓને મારવા છંટકાવ કરી શકો છો.
  • દરરોજ ન્હાવુ અને સનસ્ક્રિન લગાવવી
  • જો તમને મેલેરિયાના લક્ષણો દેખાય તો તરત જ હોસ્પિટલે જઈ ઈલાજ શરુ કરાવવો

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ