બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / વિશ્વ / Major Tragedy in Canada: 3 including 2 Indian trainee pilots killed in plane crash, both residents of Mumbai

BIG BREAKING / કેનેડામાં મોટી દુર્ઘટના: પ્લેન ક્રેશ થતા 2 ભારતીય તાલીમાર્થી પાયલોટ સહિત 3ના મોત, બંને મુંબઇના રહેવાસી

Megha

Last Updated: 12:02 PM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડાના બ્રિટિશ કોલંબિયાથી એક મોટા સમાચાર આવી રહ્યા છે, જ્યાં એક નાનું પ્લેન ક્રેશ થતાં ભારતીય ટ્રેઇની પાઇલટ સહિત ત્રણ લોકોના મોત થયા છે.

  • કેનેડાના બ્રિટિશ કોલંબિયાથી એક મોટા સમાચાર સામે આવ્યા 
  • પ્લેન ક્રેશ થતાં ભારતીય ટ્રેઇની પાઇલટ સહિત ત્રણ લોકોના મોત

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં શનિવારે એક પ્લેન ક્રેશમાં બે ભારતીય ટ્રેઇની પાઇલોટના મોત થયા છે. અહેવાલ મુજબ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા બે ટ્રેઈની પાઈલટના નામ અભય ગડરૂ અને યશ વિજય રામુગડે છે. આ બંને મુંબઈના રહેવાસી હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના ચિલીવેક શહેરમાં શુક્રવારે એક નાનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. એક પાઇપર PA-34 સેનેકા એરક્રાફ્ટ, એક ટ્વીન-એન્જિન લાઇટ એરક્રાફ્ટ, સ્થાનિક એરપોર્ટ નજીક એક મોટેલ પાછળ વૃક્ષો સાથે અથડાયું હતું.જેના કારણે બે ટ્રેઇની પાઇલટ અને અન્ય એક વ્યક્તિનું મોત થયું હતું. RCMPનું કહેવું છે કે અકસ્માત બાદ નજીકના સંબંધીઓને જાણ કરવામાં આવી છે. 

સ્થાનિક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. અકસ્માત અંગે માહિતી એકત્ર કરી રહ્યા છીએ. કેનેડિયન પોલીસે પ્લેન ક્રેશ અંગે સત્તાવાર નિવેદન જારી કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, "ઘટના સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં કોઈ જાનહાનિ કે લોકો પર કોઈ જોખમ વિશે કોઈ માહિતી નથી. આ દુર્ઘટના પાઇપર PA-34 સેનેકા નામના નાના ટ્વીન એન્જિનવાળા વિમાનમાં થઈ હતી."

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ