બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / Major tragedy during KGF actor Yash's birthday celebration: 3 dead, 3 injured due to electrocution

BIG BREAKING / KGF એક્ટર યશના બર્થ ડે સેલિબ્રેશન દરમ્યાન મોટી દુર્ઘટના: કરંટ લાગતા 3ના મોત, 3 ઘાયલ

Megha

Last Updated: 01:40 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર યશનો આજે જન્મદિવસ છે અને બર્થડેની તૈયારી કરતાં સમયે કર્ણાટકમાં ઇલેક્ટ્રિક પોલ પર બેનર લગાવતી વખતે ત્રણ લોકો વીજ કરંટ લાગવાને કારણે મોત થયા.

  • સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર યશનો આજે જન્મદિવસ છે 
  • યશનું કટઆઉટ લગાવતા સમયે ત્રણ મિત્રોને એક સાથે કરંટ લાગ્યો

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર યશનો આજે જન્મદિવસ છે અને ચાહકો દ્વારા એમના બર્થડેની જોરદાર તૈયારી કરવામાં આવી રહી હતી. દરમિયાન એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કર્ણાટકના ગડગ જિલ્લાના સુરાંગી ગામમાં યશનું કટઆઉટ લગાવતા સમયે ત્રણ મિત્રોને એક સાથે કરંટ લાગ્યો અને આ કારણે એમનું મોત નીપજ્યું હતું. સાથે જ કહેવાય રહ્યું છે કે વધુ ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. 

મળતી માહિતી મુજબ યુવકો જ્યારે કટઆઉટ લગાવી રહ્યા હતા ત્યારે અકસ્માતે તેમના બેનરની ફ્રેમ ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવી ગઈ હતી. આ દરમિયાન બેનર પકડીને ઉભા રહેલ ત્રણેય યુવકો વીજ કરંટ લાગ્યા હતા. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તપાસ બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. 

વધુ વાંચો: 'શા માટે આવી નફરત આપણે સહન કરવી જોઈએ?', સલમાન-અક્ષયથી લઇને આ બોલિવુડ સ્ટાર્સ ઉતર્યા PM મોદીના સમર્થનમાં

8 જાન્યુઆરીના રોજ જન્મદિવસના અવસર પર 'KGF' સિરીઝના સુપરસ્ટાર યશ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવા માટે ગામના યુવાનોનું એક ગ્રુપ કટ-આઉટ લગાવી રહ્યું હતું. રાત્રીના સમયે અંધારાના કારણે હાઇ ટેન્શન ઇલેકટ્રીક વાયર દેખાતો ન હતો અને આ દુર્ઘટના ઘટી હતી. 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ