બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / maharashtra aurangabad youth called up mla uday singh rajput to arrange a bride for him to get married

અલ્યા આવું / 'ખાધે-પીધે લીલાલહેર પણ દુલ્હન નથી મળતી' યુવાને MLAને ઘુમાવ્યો ફોન, 'સાહેબે કર્યું સમાધાન'

Hiralal

Last Updated: 08:29 PM, 10 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના ઔરંગાબાદના લગ્ન માટે છોકરી ન મળવાની ફરિયાદ લઈને ધારાસભ્ય પાસે પહોંચ્યો હતો.

  • મહારાષ્ટ્રના ઔરંગાબાદ યુવાનને લગ્ન કરવા છે પણ નથી મળતી છોકરી
  • ખાધે-પીધે છે લીલાલહેર, 8 જમીન, ગાડી પૈસા બધું છે
  • ક્યાંયથી છોકરી ન મળતા યુવાન પહોંચ્યો ધારાસભ્ય પાસે 

લગ્ન માટે છોકરી ન મળવાની સમસ્યા તો છે જ અને ક્યારેક પૈસે ટકે સુખી વ્યક્તિને પણ છોકરી શોધવા ફાંફા પડી જતા હોય છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદનો એક યુવાન પણ છોકરી ન મળવાની સમસ્યાથી પીડાઈ રહ્યો છે અને હવે ક્યાંયથી આશા ન દેખાતા તે તેના વિસ્તારના ધારાસભ્ય પાસ પહોંચ્યો અને તેમને છોકરી શોધી આપવાની વિનંતી કરવા લાગ્યો. 

પરણવું છે પણ કોઈ છોકરી આપતું નથી 
મહારાષ્ટ્રના ઔરંગાબાદના એક યુવકે કન્નડના ધારાસભ્ય ઉદય સિંહ રાજપૂતને ફોન કરીને માંગ કરી હતી કે તે પોતાના લગ્ન માટે સારી દુલ્હન શોધે. આ ઘટનાની ઓડિયો ક્લિપ વધુને વધુ વાયરલ થઈ રહી છે. લગ્નવાંચ્છુક યુવાને કહ્યું કે મારા ઘરની પરિસ્થિતિ ઠીક છે. 8-9 એકર જમીન અને સંપત્તિ છે. છતાં કોઈ છોકરી આપવા તૈયાર નથી. મારે પરણવું જ પડશે. જુઓ, સાહેબ, જો તમારા જિલ્લામાં કોઈ સારી છોકરી હોય તો મને જાણ કરજો. 

ધારાસભ્ય અને યુવાનની ઓડિયો ક્લિપ વાયરલ 
આ ઓડિયો ક્લિપમાં ફોન કરનાર પહેલા પોતાના ઘરની પરિસ્થિતિ વિશે માહિતી આપે છે, એટલે કે તે બતાવવા માંગે છે કે તે પોતાની અને પોતાની ભાવિ પત્નીની જવાબદારીઓ નિભાવવા માટે આર્થિક રીતે સક્ષમ છે. આ હોવા છતાં, કોઈ પણ તેને તેના પરિવારની છોકરી આપવા તૈયાર નથી, જેના કારણે તે પોતાનું દુ:ખ વ્યક્ત કરે છે.

ધારાસભ્યે છોકરી શોધવાની આપી ખાતરી 
ધારાસભ્ય ઉદય સિંહ રાજપૂતે લગ્ન માટે છોકરી શોધી આપવાની ખાતરી આપી ત્યારે યુવાનના ચહેરા પર સ્મિત આવ્યું હતું. તેને હવે પાકા પાયે ભરોસો છે કે ધારાસભ્ય તેને માટે છોકરી શોધી આપશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ