બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

VTV / Madhya Pradesh Morena News Firing suddenly started amid fight six dead including father and son

BIG BREAKING / લાઠી ડંડાથી લડાઈની વચ્ચે અચાનક શરૂ થયું ફાયરિંગ, પિતા-પુત્ર સહિત છના મૃત્યુ, MPમાં કાયદો વ્યવસ્થાના ધજાગરા

Megha

Last Updated: 01:07 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુરેનાના લેપા ગામમાં જમીન વિવાદમાં બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ થઈ જેમાં એક જ પરિવારની ત્રણ મહિલા સહિત કુલ છના મૃત્યુ થયા છે

  • એક જ પરિવારના 6 લોકોની હત્યા કરવામાં આવી
  • ગોળીબાર પાછળ વર્ષો જૂનો વિવાદ જણાવવામાં આવી રહ્યો
  • ફાયરિંગ અને હત્યા કર્યા બાદ આરોપી પરિવાર ભાગી ગયો

મધ્યપ્રદેશના મુરેનાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે અહીં 5 મેના રોજ સવારે એક જ પરિવારના 6 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના જિલ્લાના સિહોનિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના લેપા ભીડોસા ગામમાં બની હતી. અત્યાર સુધી મળતી જાણકારી અનુસાર એક પક્ષે એક જ પરિવારના સભ્યોની ગોળી મારી હત્યા કરી હતી. આ ગોળીબાર પાછળ વર્ષો જૂનો વિવાદ જણાવવામાં આવી રહ્યો છે.

બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ 
મુરેનાના લેપા ગામમાં જમીન વિવાદમાં બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી અને અથડામણ દરમિયાન બંને જૂથના લોકોએ લાકડીઓ વડે હુમલો કર્યો હતો અને બંદૂકથી ફાયરિંગ કર્યું હતું. ગોળીબારમાં છ લોકોના મોત થયા હતા. ઘટના બાદ ગામમાં તણાવનો માહોલ છે. ગામમાંથી મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુરેના હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. આ સાથે ઘાયલોને પણ સારવાર માટે મુરેના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એક જ પરિવારની ત્રણ મહિલા સહિત કુલ છના મૃત્યુ 
બે જુથ વચ્ચેની આ લોહિયાળ અથડામણમાં એક જ પરિવારની ત્રણ મહિલા સહિત કુલ છના મૃત્યુ થયા છે.  હાલ ફાયરિંગ અને હત્યા કર્યા બાદ આરોપી પરિવાર ભાગી ગયો હતો. હવે સ્થિતિ એવી છે કે ગામમાં કોઈ કંઈ કહેવા તૈયાર નથી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમજ આરોપીને શોધી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ