બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / વિશ્વ / lyrid meteor shower 2020 amazing astronomical event in skylyrid meteor shower 2020 amazing astronomical event in sky

આતશબાજી / કોરોના સંકટ વચ્ચે આકાશમાં થવા જઇ રહી છે અદ્ભુત ખગોળીય ઘટના, આ તારીખે જોવાલાયક હશે નજારો

Hiren

Last Updated: 07:59 PM, 16 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયામાં કોરોના સંકટ વચ્ચે એપ્રિલ મહિનામાં ચાલનારી અદ્ભુત ખગોળીય ઘટનાની શરૂઆત થઇ ચૂકી છે. આ અદ્ભુત ખગોળીય ઘટના 16 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે. પહેલા દિવસે મંગળ, શનિ અને ગુરૂ એક સીધમાં હશે. ગુરૂ ચંદ્રથી નજીક હશે. તેવામાં ત્રણેય ગ્રહો સાધારણ આંખોથી પણ જોઇ શકાશે. લિરિડ્સ મેટિયોર શૉવર નામની આ ખગોળીય ઘટનાને કન્જક્શન પણ કહેવામાં આવે છે. આ અદ્ભુત ઘટના દરમિયાન આકાશ ચમકતુ દેખાઇ આવે છે અને આતશબાજી જેવા નજારા જોવા મળે છે.

  • કોરોના સંકટ વચ્ચે એપ્રિલ મહિનામાં ચાલનારી અદ્ભુત ખગોળીય ઘટના
  • 16 એપ્રિલથી શરૂ થઇ ઘટના
  • ભારતમાં 21-23 એપ્રિલ જોવા મળશે નજારો

American Meteor Society અનુસાર, આ ઘટના ત્યારે બને છે જ્યારે ગુરૂ, શનિ, મંગળ અને ચંત્ર એક સીધમાં આવી જાય છે. આ પ્રક્રિયાને લિરિડ્સ મેટિયોર શૉવર કહેવામાં આવે છે. 21થી 22 એપ્રિલ વચ્ચે મધ્ય રાત્રી દરમિયાન આકાશમાં ઉલ્કા પિંડો વરસાદના કારણે આકાશમાં આતશબાજી જેવો નજારો હશે. આ ઘટનાને કોઈ અંધારા અને શાંત વિસ્તારોમાં સરળતાથી જોઇ શકાય છે.

ભારતમાં 21-23 એપ્રિલ જોવા મળશે નજારો

ભારતમાં આ નજારો 21થી 23 એપ્રિલ વચ્ચે જોઇ શકાશે. આને રાત્રે એક વાગ્યા પછી જોઇ શકાશે. આનો પ્રકાશ તડકાને 2થી 4 વાગ્યા વચ્ચે વધુ જોવા મળશે. આકાશીય ઘટનાને સીધી આંખોથી જોઈ શકાશે. Accuweather.comના જણાવ્યા અનુસાર, પ્રતિ કલાક 18 ઉલ્કાઓ જોઇ શકાશે.

લિરિડ્સ 100 ઉલ્કાઓને ફેલાવવામાં સક્ષમ છે. આ ઘટના 2020 બાદ 2280થી પહેલા નહોતી દેખાઇ. આની ગતિ 1,77,000 કિલોમીટર પ્રતિ કલાક હશે. લિરિડ્સ મેટિયોર શોવર સિવાય લેનોઇડ્સ મેટિયોર અને ગરમિનીડ્સ મેટિયોર સિક નંબર અને ડિસેમ્બરમાં પણ જોઈ શકાય છે.

વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર નિકિલ, કૉપર, આયરન સહિત પદાર્થોથી બનેલ ઉલ્કરા પિંડ સૂર્યનું ચક્કર લગાવતા લગાવતા સૂર્ય મંડળથી બહાર આવે છે અને ગુરૂત્વાકર્ષણ શ્તિને લઇને પૃથ્વી તરફ ખેંચાઇ આવે છે. આની ગતિના કારણે ઘણુ ચમકતુ હોય છે. રાત્રે આકાશમાં આતશબાજી જેવો નજારો જોવા મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ