બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / Lost opportunities will return, there will be a complete end to financial crunch, people of this zodiac sign will get benefits from all sides on Wednesday, see today's horoscope forecast.
Vishal Khamar
Last Updated: 07:16 AM, 8 November 2023
આજનું પંચાંગ
08 11 2023 બુધવાર
માસ આસો
પક્ષ કૃષ્ણ
તિથિ અગિયારસ
નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની સાંજે 7.18 પછી ઉત્તર ફાલ્ગુની
યોગ ઈન્દ્ર
કરણ બવ
રાશિ સિંહ (મ.ટ.) રાત્રે 1.59 પછી કન્યા (પ.ઠ.ણ.)
ADVERTISEMENT
મેષ (અ.લ.ઈ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આજનો દિવસ આનંદમાં વિતાવશો. ગુમાવેલા અવસર પાછા મળશે. નોકરીમાં સારા અધિકાર મળશે. વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે.
વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે. સરકારી કામમાં અનુકૂળતા રહેશે. ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે. વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે.
ADVERTISEMENT
મિથુન (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ અંગત કાર્યોમાં સાવધાની રાખવી. કામમાં મહેનત વધારે કરવી પડશે. ધન બાબતે પરેશાની જણાશે. વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે.
કર્ક (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ટેન્શનવાળા કાર્યોથી દૂર રહેવું. ખાવાપીવામાં કાળજી રાખવી. વડીલ વર્ગથી તકલીફ જણાશે. ખર્ચનું પ્રમાણ અધિક જણાશે.
સિંહ (મ.ટ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પરિવારમાં પ્રીતિ જળવાશે. મનપસંદ કાર્યોમાં રુચિ વધશે. આર્થિક સુખ સારું મળશે. કામકાજમાં પ્રગતિ થશે.
કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધારેલા કામમાં સફળતા મળશે. વિરોધપક્ષથી વિજય મેળવશો. નીતિ-રીતિથી કામ કરશો લાભ થશે. કાર્યોમાં પ્રગતિ ઉત્તમ જણાશે.
તુલા (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ફળ મેળવવા મહેનત વધારે કરવી પડશે. સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે. સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે. લેવડ-દેવડમાં સામાન્ય મુશ્કેલી રહેશે.
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પરેશાની કામને બગાડશે. અકારણ ખર્ચાઓ સંભાળીને કરવા. ધારેલા કાર્યોમાં રૂકાવટ જણાશે. મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે. આર્થિક બાબતોમાં વિકાસ થશે. સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે.
મકર (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રોગ, ઋણ અને વિવાદમાં સાવધાની રાખવી. નોકરીયાત વર્ગને સામાન્ય સંઘર્ષ જણાશે. સંતાનના કાર્યોમાં સફળતા મળે. ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે.
કુંભ (ગ.શ.ષ.સ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મનપસંદ કામમાં સફળતા મળશે. આપની ભાવનાઓની કદર થશે. પદોન્નતિ માટે નવી તકો મળશે. ધંધામાં સુધારો જોવા મળશે.
મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સાવચેતીથી કામ કરવું. અચાનક ખર્ચથી પરેશાની વધશે. નોકરીમાં થોડી પરેશાની જણાશે. ધંધામાં મધ્યમ લાભ થશે.
શુભાંક - આજનો શુભ અંક છે 8
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10.49 થી બપોરે 12.29 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12.00 થી 1.30 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.