બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / ભાવનગર / Lift broke down in Chitra area of Bhavnagar

સેફટી? / ભાવનગરમાં કોલ્ડ સ્ટોરેજમાં માલ ઉતારતા સમયે અચાનક લિફ્ટ તૂટી, 2ના મોત 6 ઈજાગ્રસ્ત, ક્યારે અટકશે આવી દુર્ઘટના?

Dinesh

Last Updated: 05:29 PM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરના ચિત્રા વિસ્તારમાં કોલ્ડ સ્ટોરેજમા લિફ્ટ તૂટતા બેના મોત 6 લોકો ઇજાગ્રસ્ત થયાં છે, કોલ્ડ સ્ટોરેજમાં માલ ઉતરતા સમય ઘટના બની છે

  • ભાવનગરના ચિત્રા વિસ્તારમાં લિફ્ટ તૂટી 
  • કોલ્ડ સ્ટોરેજમા લિફ્ટ તુટવાનો બન્યો બનાવ
  • સમગ્ર ઘટનામાં બેના મોત 6 લોકો ઇજાગ્રસ્ત


રાજ્યમાં વધુ એક કિસ્સો લિફ્ટ તૂટવાનો સામે આવ્યો છે. ભાવનગરના ચિત્રા વિસ્તારમાં લિફ્ટ તૂટી છે. કોલ્ડ સ્ટોરેજમાં લિફ્ટ તૂટતા 6 લોકો ઘાયલ થયા છે તેમજ 2 લોકોના મોત થયાં છે.

કોલ્ડ સ્ટોરેજમાં માલ ઉતરતા સમય બની ઘટના
રાજ્યમાં વધુ એક બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, રાજ્યના વિવિધ શહેરોમાં લિફ્ટ તૂટવાની ઘટનાઓ વધી રહી હોય તેવું વર્તમાનમાં લાગી રહ્યું છે. અમદાવાદ, વડોદરા બાદ ભાવનગરમાં પણ લિફ્ટ તૂટવાની ઘટના સામે આવી છે. ભાવનગરના ચિત્રા વિસ્તારમાં કોલ્ડ સ્ટોરેજમાં લિફ્ટ તુટવાનો બનાવ બન્યો છે. સમગ્ર ઘટનામાં બે લોકોના મોત થયાં છે જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયાં છે.  પાપ્ત માહિતી અનુસાર સમગ્ર બનાવ કોલ્ડ સ્ટોરેજમાં માલ ઉતારતા સમય બન્યો છે.

ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા 
લિફ્ટ તૂટવાના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે તેમજ જે સમગ્ર ઘટનાને લઈ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

થોડા દિવસ અગાઉ વડોદરાની ઘટના સામે આવી હતી
વડોદરાના વાઘોડિયા રોડ પર ઉમા એપોર્ટમેન્ટમાં લિફ્ટ તૂટવાની ઘટના સામે આવી હતી, 4 લોકો લિફ્ટમાં બેસીને ઉતરતા સમયે લિફ્ટનો તાર  તૂટ્યો હતો.  લિફ્ટનો તાર તૂટી જતા બીજા માળેથી લિફ્ટ નીચે પટકાઈ હતી. લિફ્ટ પટકાતા અંદર બેસેલા લોકોને નાની-મોટી ઈજા પહોંચી હતી. ફાયરબ્રિગેડની મદદથી ફસાયેલા લોકોને બચાવી લેવાયા હતા. મેન્ટેનન્સના અભાવે લિફ્ટ તૂટી હોવાનો ખુલાસો થયો હતો. લિફ્ટની ચેઇન પણ ફાયર બ્રિગેડને તૂટેલી હાલતમાં મળી આવી હતી.

સળગતા સવાલ
વારંવાર આવી ભૂલ કેમ થાય છે?
લિફ્ટની ચકાસણી કેમ ન કરી?
આવી બેદરકારી પાછળ કોણ? 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ