બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / lifestyle food how to make curd at home

Lifestyle / ઘરમાં જ દૂધમાંથી બનાવો ડેરી જેવુ ઘાટું દહીં: બસ ફોલો કરો આ સ્પેશ્યલ ટિપ્સ

Published By: Vikram Mehta

Last Updated: 08:14 AM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેલ્થ માટે દહીં ખૂબ જ ફાયદાકારક છે. અનેકવાર લોકોના મોઢે સાંભળ્યું હશે કે તેઓ ઘરમાં બજાર જેવું ઘાટ્ટુ દહીં બનાવી શકતા નથી. અહીંયા અમે તમને બજાર જેવું ઘાટ્ટુ દહીં બનાવવાની ટિપ્સ જણાવી રહ્યા છીએ.

  • હેલ્થ માટે દહીં ખૂબ જ ફાયદાકારક
  • ઘરમાં બજાર જેવું ઘાટ્ટુ દહીં બનતું નથી?
  • બજાર જેવું ઘાટ્ટુ દહીં બનાવવા માટે ફોલો કરો આ ટિપ્સ

હેલ્થ માટે દહીં ખૂબ જ ફાયદાકારક છે. અનેક લોકો ઘરમાં જ દહીં જમાવે છે, તો ઘણા લોકો બજારમાંથી દહી લાવીને તેનું સેવન કરે છે. અનેકવાર લોકોના મોઢે સાંભળ્યું હશે કે તેઓ ઘરમાં બજાર જેવું ઘાટ્ટુ દહીં બનાવી શકતા નથી, જેથી મજબૂરીમાં બહારનું દહીં ખાવું પડે છે. જો તમને પણ આ સમસ્યા થઈ રહી છે, તો અહીંયા અમે તમને બજાર જેવું ઘાટ્ટુ દહીં બનાવવાની ટિપ્સ જણાવી રહ્યા છીએ. 

બજાર જેવુ દહીં ઘરે બનાવો

  • ઘરે દહીં બનાવવા માટે એક માટીનું વાસણ લેવું જોઈએ. સ્ટીલના વાસણમાં પણ દહીં બનાવી શકો છો. માટીના વાસણમાં બનાવેલ દહીં વધારે દિવસો સુધી ખાટુ થતુ નથી. 
  • મલાઈદાર દહીં ગેસ પર ઉકાળવા માટે મુકો.
  • હવે આ દૂધ માટીના વાસણમાં કાઢી લો અને ઠંડુ થયા પછી તેની ચારેય તરફ દહીં નાખી દો. 
  • હવે 6-7 કલાક સુધી ઢાંકીને મુકી દો. દહીં જમાવ્યા પછી વારંવાર દૂધને હલાવવું નહીં. નહીંતર ઘાટ્ટુ દહીં જામતું નથી. 
  • દહીં જામી ગયા પછી મલી જાડી કરવા માટે થોડા વાર સુધી ફ્રિજમાં મુકી દો. 

વધુ વાંચો: ઓશિકાં પર માથું મૂકતાં જ પોઢી જશો... સારી ઊંઘ માટે જરૂર પીવો આ ડ્રિંક્સ 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

how to make curd at home lifestyle make curd at home ઘરે દહીં જમાવવાની ટિપ્સ દહીં કેવી રીતે જમાવવું બજાર જેવુ દહીં ઘરે બનાવો Lifestyle

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ