બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Chamomile tea helps promote sleep quality

હેલ્થ / ઓશિકાં પર માથું મૂકતાં જ પોઢી જશો... સારી ઊંઘ માટે જરૂર પીવો આ ડ્રિંક્સ

Published By: Sanjay Vibhakar

Last Updated: 07:59 AM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સારા સ્વાસ્થ્યને જાળવવા માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. સારી ઊંઘ મેળવવા માટે તમે કેટલાક હેલ્ધી ડ્રિંક પી શકો છો.

  • કેમોલી ચા ઊંઘની ગુણવત્તાને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે
  • સારી ઊંઘ માટે ચેરીનું જ્યુસ લોકપ્રિય છે
  • હળદરમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે

સારા સ્વાસ્થ્યને જાળવવા માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. કેટલાક કારણો ઊંઘમાં અવરોધ બને છે. જેના કારણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બગડે છે. સારી ઊંઘ મેળવવા માટે તમે કેટલાક હેલ્ધી ડ્રિંક પી શકો છો. 

ડીકેફિનેટેડ ગ્રીન ટી 
આ તમારી ઊંઘની ગુણવત્તા વધારવામાં મદદરૂપ થઈ શકે છે. તેમા થાઇમિન હોય છે. 

કેમોલી ચા 
આ ચા ઊંઘની ગુણવત્તાને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. તેમા ફલેવોનોઇડ્સ ભરપૂર માત્રામાં હોય છે.

બદામવાળું દૂધ 
તે મગજમાં સેરોટોનિનને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. જે સારી ઊંઘમાં મદદરૂપ થાય છે. 

વાંચવા જેવું: દાડમની છાલને કચરો સમજીને ફેંકી ન દેતા, સ્વાસ્થ્ય માટે છે લાભદાયક, જાણો ફાયદા

ચેરી જ્યુસ 
સારી ઊંઘ માટે ચેરીનું જ્યુસ લોકપ્રિય છે. 

હળદરવાળું દૂધ 
હળદરમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે સારી ઊંઘ માટે મદદરૂપ થાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Healthy Juices આરોગ્ય ટિપ્સ ચેરી જ્યુસ  હળદરવાળું દૂધ Health

Published by

Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ