બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Land will be leased to 5 companies including Reliance, Adani

નિર્ણય / રિલાયન્સ, અદાણી સહિત આ 5 કંપનીઑને ભાડા પટ્ટે અપાશે જમીન, ગુજરાતમાં ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટને મંજૂરી

Dinesh

Last Updated: 03:29 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રીન હોઈડ્રોજન પ્રોજેક્ટ અંતર્ગત બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં જમીનની ફાળવણી કરાશે તેમજ પ્રથમ તબક્કામાં 1.99 લાખ હેક્ટર જમીનની ફાળવણી કરવાનો નિર્ણય લેવાયો છે

  • રાજ્ય સરકાર ખાનગી કંપનીને જમીન ફાળવશે
  • 5 ખાનગી કંપનીઓને જમીન ફાળવવામાં આવશે
  • રાજ્ય સરકારને 300 કરોડની આવક થશે


રાજ્ય સરકારે ફરી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગ્રીન હોઈડ્રોજન પ્રોજેક્ટને મંજૂરી આપી તે પ્રોજેક્ટ અંતર્ગત 5 ખાનગી કંપનીઓને જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે. આપને જણાવી દઈએ કે, જેનાથી સરકારને રૂપિયા 300 કરોડની માતબર આવક થશે 

જમીન ફાળવણીનો કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય
જમીન ફાળવણીનો કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, ગ્રીન હોઈડ્રોજન પ્રોજેક્ટ અંતર્ગત બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં જમીનની ફાળવણી કરાશે તેમજ પ્રથમ તબક્કામાં 1.99 લાખ હેક્ટર જમીનની ફાળવણી કરવાનો નિર્ણય લેવાયો છે તેમજ રિલાયન્સને 74 હજાર 750 હેક્ટર જમીન ફાળવવામાં આવશે જ્યારે અદાણીને 84 હજાર 486 હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવશે તેમજ ટોરેન્ટને 18 હજાર હેક્ટર જમીન ફાળવવામાં આવશે.

15 હજાર પ્રતિ હેક્ટરના દરે જમીનની ફાળવણી કરાશે
મિત્તલ નીપોન સ્ટીલ ઈન્ડિયા લિમિટેડને 14 હજાર 393 હેક્ટર જમીન ફાળવાશે અને વેલસ્પનને 8 હજાર હેક્ટર જમીનની ફાળવણી કરવાનો નિર્ણય લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જમીન 40 વર્ષના ભાડાપટ્ટે  તમામને ફાળવવામાં આવશે. 15 હજાર પ્રતિ હેક્ટરના દરે જમીનની ફાળવણી કરાશે અને ભાડા પેટ જમીન ફાળવણીથી સરકારને રૂપિયા 300 કરોડની આવક થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ