બ્રેકિંગ ન્યુઝ

logo
logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

VTV / સ્પોર્ટસ / ladai meri sirf on the field hai gautam gambhirs interesting response on virat kohli

VIDEO / મારી લડાઈ તો ખાલી... વિરાટ કોહલી માટે ગૌતમ ગંભીરે કહી એવી વાત કે વાયરલ થયો વીડિયો, લોકોએ કહ્યું- CUTE મોમેન્ટ

Manisha Jogi

Last Updated: 05:55 PM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેચ દરમિયાન વિરાટ કોહલી અને લખનઉના ફાસ્ટ બોલર નવીન ઉલ હક વચ્ચે બોલાચાલી થઈ હતી. મેચ પૂરી થયા પછી આ મામલો બગડી ગયો હતો અને ગંભીરે નવીન ઉલ હકના સમર્થનમાં હસ્તક્ષેપ કર્યો હતો.

  • કોહલી અને ગંભીર વચ્ચે મેદાન પર બોલાચાલી થઈ હતી
  • ગંભીરે નવીન ઉલ હકના સમર્થનમાં હસ્તક્ષેપ કર્યો હતો
  • વિરાટ કોહલી માટે ગૌતમ ગંભીરે કહી ખાસ વાત

IPL 2023 દરમિયાન ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે મેદાન પર બોલાચાલી થઈ ગઈ હતી. જેના કારણે તમામ લોકો હેરાન થઈ ગયા હતા. 1 મે 2023ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સ મેચ રમાઈ હતી. મેચ દરમિયાન વિરાટ કોહલી અને લખનઉના ફાસ્ટ બોલર નવીન ઉલ હક વચ્ચે બોલાચાલી થઈ હતી. મેચ પૂરી થયા પછી આ મામલો બગડી ગયો હતો અને ગંભીરે નવીન ઉલ હકના સમર્થનમાં હસ્તક્ષેપ કર્યો હતો. IPL 2013માં પણ આ બંને ખેલાડી વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. ગૌતમ ગંભીરે ભારતના પૂર્વ કેપ્ટનના 50મી વનડે સદી પર નિવેદન આપીને તમામ લોકોનું દિલ જીતી લીધું છે. 

વિરાટ કોહલીએ વનડે વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલની મેચ દરમિયાન ન્યુઝીલેન્ડ સામેની મેચમાં 50મી વનડે સદી ફટકારી હતી. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી વનડે મેચ પહેલા ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે, ‘વિરાટ કોહલીએ વનડે મેચમાં લોકી ફર્ગ્યૂસન સામે 50મી સદી ફટકારી છે. મારી લડાઈ માત્ર ઓન ધી ફિલ્ડ જ છે.’

IPL 2024 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સના મેંટર તરીકે ગૌતમ ગંભીરની પસંદગી કરવામાં આવી છે. કોલકાતા નાઈટ રાઈડર્સે ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયાની કિંમતે ખરીદ્યો છે. ગૌતમ ગંભીરે દુબઈમાં મિની ઓક્શન દરમિયાન જણાવ્યું હતું કે, ‘સ્ટાર્ક એક એક્સ ફેક્ટર છે, તેમાં કોઈ બેમત નથી. આ બોલર નવા બોલથી બોલિંગ કરી શકે છે અને ડેથ ઓવરમાં બોલિંગ કરી શકે છે.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ