બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / Krishna Shroff kissing Boyfriend Eban Hyams romantic romantic photo viral

VIRAL / ટાઈગર શ્રોફની બહેન બોયફ્રેન્ડ સાથે થઈ રોમેન્ટિક, સોશિયલ મીડિયા પર ફોટોઝ મચાવી રહ્યા છે ધમાલ

Noor

Last Updated: 01:21 PM, 2 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ દેશમાં લોકડાઉન છે અને બધાં જ ઘરમાં કેદ છે. બોલિવૂડ સેલેબ્સ પણ ઘરમાં જ ટાઈમ વિતાવી રહ્યાં છે. ત્યારે ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફે સોશિયલ મીડિયા પર બોયફ્રેન્ડને કિસ કરતાં કેટલીક તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, કૃષ્ણા અવારનવાર તેના બોયફ્રેન્ડ સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરતી રહે છે. તે બાસ્કેટબોલ પ્લેયર ઈબાન હેમ્સને ડેટ કરી રહી છે.

  • ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા બોયફ્રેન્ડ સાથે થઈ રોમેન્ટિક
  • તેની લિપલોક કરતી તસવીરો સોશિયલ મીડિયા પર થઈ વાયરલ
  • બાસ્કેટબોલ પ્લેયર ઈબાન હેમ્સને ડેટ કરી રહી છે કૃષ્ણા
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🖤

A post shared by Krishna Shroff (@kishushroff) on

હકીકતમાં કૃષ્ણાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોયફ્રેન્ડ હેમ્સ સાથે કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો ખૂબ જ રોમેન્ટિક છે. તસવીરોમાં કૃષ્ણા અને હેમ્સની જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. ફેન્સ તેની આ તસવીરો પર ખૂબ કમેન્ટ કરી રહ્યાં છે. બોયફ્રેન્ડ સાથેના તેનો આ અંદાજ ઘણાં ફેન્સને પસંદ આવી રહ્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

♾️

A post shared by Krishna Shroff (@kishushroff) on

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Tranquil. ✨

A post shared by Krishna Shroff (@kishushroff) on

 

કૃષ્ણા અને હેમ્સ પોતાની ફિલિંગ્સ શેર કરવાથી ક્યારે પાછળ નથી હટતા. તેઓ સોશિયલ મીડિયા પર એકબીજા માટેનો પ્રેમ ફ્લોન્ટ કરતા રહે છે. તેમની તસવીરોમાં સાફ જોઈ શકાય છે કે, બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. કૃષ્ણા અને હેમ્સની મુલાકાત તેમના કોમન ફેન્ડ્સ દ્વારા થઈ હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

💙

A post shared by Krishna Shroff (@kishushroff) on

આ સિવાય એક ઈન્ટરવ્યૂમાં પણ કૃષ્ણાએ જણાવ્યું હતું કે, તેના પરિવારને હેમ્સ પસંદ છે અને તેઓ તેને મળી ચૂક્યા છે. શ્રોફ પરિવાર અને હેમ્સ વચ્ચે સારી બોન્ડિંગ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ