બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Bijal Vyas
Last Updated: 10:20 AM, 2 August 2023
Hiccups Causes: ઘણીવાર જ્યારે પણ આપણને હેડકી આવે છે ત્યારે આપણે વિચારીએ છીએ કે કોઈ ખાસ વ્યક્તિ આપણને યાદ કરી રહી છે. મનને ખુશ કરવા માટે આ વિચાર સારો છે, પરંતુ તેનું વૈજ્ઞાનિક કારણ કંઈક બીજું છે. વાસ્તવમાં હેડકી ત્યારે આવે છે જ્યારે આપણા શ્વાસ અને પાચનની પ્રક્રિયામાં કોઈ પ્રકારની ખલેલ હોય છે. જ્યારે હેડકી આવે છે, ત્યારે તેને રોકવાનો પ્રયાસ કરો. હેડકી સામાન્ય રીતે થોડા જ સમયમાં જાતે જ દૂર થઈ જાય છે. પરંતુ, જો તે લાંબા સમય સુધી બંધ ન થાય, તો તેની સારવાર જરૂરી બની જાય છે.
કેમ આવે છે હેડકી
ડાયાફ્રામ એ એક સ્નાયુ છે જે શ્વસનના અવયવોને પાચનના અંગોથી અલગ કરે છે. જ્યારે તમે શ્વાસ લો છો, ત્યારે તમારું ડાયાફ્રામ ફેફસામાં હવા ભરવા માટે જગ્યા બનાવવા માટે સંકોચાય છે. જેના કારણે તમે શ્વાસ લઈ શકો છો. શ્વાસ બહાર કાઢતી વખતે તે આરામની સ્થિતિમાં આવે છે.
જ્યારે કોઈ સમસ્યાને કારણે આ ડાયાફ્રેમનું અનૈચ્છિક સંકોચન અથવા ખેંચાણ થાય છે, ત્યારે અવાજ ઉત્પન્ન કરતી નળી, જેને વોકલ કોર્ડ પણ કહેવાય છે, તે અમુક સમય માટે બંધ થઈ જાય છે, જેના કારણે 'હિક' અથવા 'હિચ'નો અવાજ આવે છે. આ સમસ્યાને સામાન્ય ભાષામાં કે અંગ્રેજીમાં હિકપ્સ અને વિજ્ઞાનમાં સિંગુલ્ટસ કહેવાય છે.
આ કઇ સમસ્યા છે જેના કારણે ડાયાફ્રામ પોતાની જાતે જ ખેંચાઈ જાય છે?
હેડકી ચાલુ થાય તો આ રીતે કરો બંધ ?
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime