બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Know this before going to Gandhinagar Secretariat, otherwise it will be a shock, know the new guideline

દિશા નિર્દેશ / ગાંધીનગર સચિવાલયમાં જતા પહેલા આટલું જાણી લેજો, નહિ તો ધક્કો પડશે, જાણી લો નવી ગાઈડલાઈન

Mehul

Last Updated: 11:38 PM, 31 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર સચિવાલયમાં રસીના બે ડોઝ લીધા હશે તો જ પ્રવેશ આપવામાં આવશે. સચિવાલયમાં પ્રવેશ માટે પાસબારીમાં ડોઝનું સર્ટિફિકેટ રજૂ કરવું પડશે.

  • રસીના બે ડોઝ નહિ તો સચિવાલયમાં પ્રવેશ નહિ 
  • મુલાકાતી,કર્મચારીઓ માટે નવી ગાઈડ લાઈન 
  • વાઈબ્રન્ટ ગુજરાતની ચાલી રહી છે તૈયારીઓ 


ગુજરાતમાં વધતા ઓમિક્રોન અને કોરોના સંક્રમણનાં વધતા કેસ ઉપરાંત,આગામી 10 જાન્યુઆરીથી ત્રણ દિવસ માટે યોજાનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બીઝનેસ સમિટને ધ્યાનમાં રાખી નવો નિયમ જાહેર કરાયો છે. ગાંધીનગર સચિવાલયમાં રસીના બે ડોઝ લીધા હશે તો જ પ્રવેશ આપવામાં આવશે. સચિવાલયમાં પ્રવેશ માટે પાસબારીમાં ડોઝનું સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. ઉપરાંત રસીનું  સર્ટિફિકેટ રજૂ કરશે તેને જ પાસ ઇસ્યુ કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યના આરોગ્ય મંત્રીએ સરકારની તમામ કચેરી માટે નિયમ જાહેર કર્યો છે અને સરકારી કર્મી કે મુલાકાતીઓએ રસીના બંને ડોઝ લેનારને જ સરકારી કચેરીમાં પ્રવેશ મળશે

કોરોનાની સ્થિતિ 

ગુજરાતના શહેરોમાં કોરોના બેકાબૂ બનતો જાય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 654 નવા કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં આજે 317 કેસ નોંધાયા છે. રાજ્યમાં અમદાવાદમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ જોવા મળી રહ્યું છે. જેને લઈને લોકોમાં થોડો ઘણો ગભરાટ ફેલાયો છે, જોકે હજુ પણ જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું કે સોશિયલ ડિસ્ટ‌ન્સ જાળવવાનું મોટા ભાગના લોકો પસંદ કરતા નથી, જેના કારણે  ૧પ જાન્યુઆરી, ર૦રર સુધીમાં શહેરમાં રોજના કોરોનાના નવા પ૦૦ કેસ નોંધાય તો પણ નવાઇ પામવા જેવું નહીં રહે. 

વાઈબ્રન્ટને ધ્યાને રાખતા  નિર્ણય 

વાઇબ્રન્ટ ગુજરાતની દસમી એડીશન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 એ હવે તમામ તૈયારીઓ પુર્ણ કરવાને આરે આવવાની સાથે નવી ઉંચાઇઓ સર કરવા તૈયાર છે. તારીખ 10 થી 12મી જાન્યુઆરીના રોજ યોજાનારી આ મેગા ઇવેન્ટની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. સમિટ માટે પાર્ટનર દેશો પાસેથી, બિઝનેસ લિડર,વિવિધ રાજયોના વડા અને રાજ્ય સરકારો,અને ઉદ્યોગો પાસેથી અભુતપુર્વ પ્રતિસાદ સાંપડયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ને મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તારીખ 10મી જાન્યુઆરીએ વિવિધ ક્ષેત્રના નેતાઓ, બિઝનેસ લીડર અને ભારત તથા વિદેશના રોકાણકારોની હાજરીમાં ખુલ્લી મુકશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ