બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / keeping-this-item-in-wallet-will-benefit

NULL / 12-12-2017 ના રોજ પર્સમાં રાખો આ ચીજ અને....

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

આવતીકાલે મંગળવારને 12-12-2017 છે. એક વિશેષ સૌભાગ્ય યોગ સર્જાઇ રહ્યો છે. આ યોગમાં પ્રથમ રૂદ્રાવતાર વીરભદ્રનું પુજન શ્રેષ્ઠ માનવામાં આવે છે.

પાર્વતીના પિતા દક્ષ પ્રજાપતિએ જ્યારે કનખલમાં મહાયજ્ઞ કર્યો ત્યારે જમાઇને આમંત્રણ આપ્યું નહોતું. આ યજ્ઞમાં જ્યારે પાર્વતીએ મહાદેવનું અપમાન થતું જોયું ત્યારે તેમને ક્રોધ આવ્યો અને યજ્ઞવેદીમાં કુદી પડ્યા અને દેહનો ત્યાગ કર્યો. 

શ્રીમદભાગવદમાં જણાવ્યાનુસાર સતીના પ્રાણત્યાગથી ક્રોધીત થયેલાં મહાદેવે ઉગ્રરૂપ ધારણ કર્યું અને પોતાની જટા ખોલીને પૃથ્વી પર પટકી અને શિવનું મહાભયંકર વીરભદ્ર સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. મહાદેવના આદેશ મુજબ વીરભદ્રએ મહાયજ્ઞમાં પહોંચીને દક્ષ પ્રજાપતિનું મષ્તિશ્કનો વધ કરીને મૃત્યુદંડ આપ્યો. આ કથા બાદ જ્યારે આ યોગ સર્જાયો જેમાં વિરભદ્રનું વિશેષ પુજન કરવાથી શત્રુઓનો નાશ થાય છે.

પુજાવિધિ:

વીરભદ્ર અથવા મહાદેવના ચિત્રનું વિધિવત દશોપચાર પુજન કરવું.
ચમેલીના તેલમાં દિવો પ્રગટાવવો ગુગળનો ધુપ કરવો લાલ ફુલ ચઢાવવા.લાલ ચંદન ચઢાવવુ ગોળનો ભોગ ધરાવવો તથા લાલચંદનની માળાથી શિવનું સ્મરણ સાથે ॐ ह्रौं हूं वं वीरभद्राय नमः॥ મંત્રની માળા ફેરવવી.  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ