બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / મનોરંજન / katrina kaif shares picture with the man he spent the most time with not vicky kaushal

મનોરંજન / ન સલમાન, ન વિક્કી કૌશલ... આખરે કોણ છે એ શખ્સ કે જેને કેટરિના સાથે વિતાવ્યાં પૂરા 20 વર્ષ, Photo જોઇ ચોંકી જશો

Manisha Jogi

Last Updated: 04:19 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટરિના સોશિયલ મીડિયા પર તેની ફિલ્મો બાબતે જાણકારી આપતી રહે છે. કેટરિનાએ એક એવા વ્યક્તિ સાથે ફોટો શેર કર્યો છે, જેની સાથે તે 20 વર્ષથી જોડાયેલ છે.

  • કેટરિના કૈફ તેની શાનદાર એક્ટીંગ માટે ફેમસ
  • કેટરિના કૈફે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષ કરતા વધુ સમય પસાર કર્યો
  • 20 વર્ષથી જોડાયેલ વ્યક્તિ સાથે ફોટો શેર કર્યો

બોલીવુડ અભિનેત્રી કેટરિના કૈફ તેની શાનદાર એક્ટીંગ માટે ખૂબ જ ફેમસ છે. અભિનેત્રીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષ કરતા વધુ સમય પસાર કર્યો છે. કેટરિના સોશિયલ મીડિયા પર તેની ફિલ્મો બાબતે જાણકારી આપતી રહે છે. કેટરિનાએ એક એવા વ્યક્તિ સાથે ફોટો શેર કર્યો છે, જેની સાથે તે 20 વર્ષથી જોડાયેલ છે અને આટલો સમય તેણે તેના પતિ વિક્કી કૌશલ સાથે પણ પસાર નહીં કર્યો હોય. કેટરિનાએ તેના પર્સનલ આસિસ્ટન્ટ સાથે સૌથી વધુ સમય પસાર કર્યો છે. 

કેટરિના કૈફે પર્સનલ આસિસ્ટન્ટ અશોક શર્મા સાથે ફોટો શેર કર્યો છે. અશોક શર્મા કેટરિનાના પર્સનલ આસિસ્ટન્ટ છે અને તેમની સાથે 20 વર્ષ સુધી કામ કર્યું છે. 

કેટરિનાએ ફોટો શેર કર્યો
કેટરિનાએ ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, મિસ્ટર અશોક શર્મા આજે 20 વર્ષ પૂરા થઈ ગયા. આ એ વ્યક્તિ છે જેમની સાથે 20 વર્ષમાં સૌથી વધુ સમય પસાર કર્યો છે. હસી મજાકથી લઈને મોટિવેશનલ ચર્ચા પણ કરી છે. કેટરિનાએ આગળ લખ્યું છે કે, સેટ પર મને કોઈ પરેશાન કરી તો અશોકજી રડી પડ્યા. હંમેશા મારી સાથે રહ્યા છે. તેમના મિલનસાર સ્વભાવ, નિરંતરતા. હંમેશા મારા પર ધ્યાન આપે છે. આગામી 20 વર્ષો સુધી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Katrina Kaif (@katrinakaif)

સેલેબ્સે કરી કમેન્ટ-
કેટરિનાની આ પોસ્ટ પર સેલેબ્સ કમેન્ટ કરી રહ્યા છે. પ્રિયંકા ચોપરાએ કમેન્ટ કરી છે કે, બેસ્ટ. સોનલ ચૌહાણે કમેન્ટબોક્સમાં જણાવ્યું કે, ખૂબ જ પ્યારી પોસ્ટ છે. 

કેટરિના કૈફના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો છેલ્લે કેટરિના કેફ ફિલ્મ ‘ફોન ભૂત’માં સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે જોવા મળી હતી. હવે વિજય સેતુપતિ સાથે ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં જોવા મળશે. ઉપરાંત ફિલ્મ ‘ટાઈગર 3’માં સલમાન ખાન સાથે ધૂમ મચાવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ