બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / kashmir lal chawk srinagar tricolour at independence day 2023

જય હિંદ / શ્રીનગરના લાલ ચોક પર શાનથી લહેરાયો તિરંગો: એક સમય હતો જ્યારે ઉગ્રવાદીઓ અહીંથી જ લગાવતા પાકિસ્તાની નારા-ઝંડા

Arohi

Last Updated: 08:50 AM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lal Chawk Srinagar Tricolour: કાશ્મીરના લાલ ચોક પર પહેલા પાકિસ્તાનનો ઝંડો લહેરાવાતો હતો. બદલતા કાશ્મીરની વચ્ચે આજે અહીંની તસવીર પણ બદલાઈ ગઈ છે. શ્રીનગરમાં લાલ ચોક અને તેની આસપાસ આ સ્વતંત્રતા દિવસ પર તિરંગો જ લહેરાતો જોવા મળશે.

  • લાલ ચોક પર ફરકાવાશે તિરંગો 
  • પહેલા ફરકાવાતો હતો પાકિસ્તાની ઝંડો 
  • 73 વર્ષ બાદ ગયા વર્ષે ફરક્યો હતો તિરંગો 

લગભગ 73 વર્ષ બાદ કાશ્મીરના લાલ ચોક પર ગયા વર્ષે તિરંગો લહેરાયો હતો. આ વખતે શ્રીનગરમાં સ્વતંત્રતા દિવસ પર ઐતિહાસિક 'ઘંટાઘર' પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો. શ્રીનગર શહેરના મધ્યમાં સ્થિત પ્રસિદ્ધ ઘંટાઘરનું હાલમાં જ શ્રીનગર સ્માર્ટ સિટી પરિયોજનાના હેઠળ નવીનીકરણ કરવામાં આવ્યું હતું. 

લોકો માટે ઐતિહાસિક ક્ષણ 
શ્રીનગર સ્માર્ટ સિટી પરિયોજનાના મુખ્ય કાર્યકારી અધિકારી અતહર આમિર ખાને કહ્યું હતું કે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવો શહેર માટે એક ઐતિહાસિક ક્ષણ હતી.  

1949માં પંડિત જવાહર લાલ નહેરૂએ ફરકાવ્યો હતો તિરંગો
1949માં પંડિત જવાહર લાલ નહેરૂએ અહીં તિરંગો ફરકાવ્યો હતો. ત્યારનો જમ્મુ-કાશ્મીર રાજ્યનો ઝંડો પણ સાથે હતો. 

1992માં નરેન્દ્ર મોદીએ ફરકાવ્યો હતો તિરંગો 
જાન્યુઆરી 1992માં બીજેપી નેતા ડૉ.મુરલી મનોહર જોશી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ ચોક પર તિરંગો ફરકાવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ