બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / આરોગ્ય / Karela is very useful for human health.

સ્વાસ્થ્ય / લીવરથી માંડીને હાર્ટ રહેશે હેલ્થી, ફેટ-શુગર પણ નહીં વધે, કારેલા ખાવાના 5 મોટા ફાયદા

Kishor

Last Updated: 06:39 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કારેલામાં ખૂબ ઓછી કેલેરી અને સૌથી વધુ ફાઇબરનું પ્રમાણ હોવાથી તે મનુષ્યના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે.

  • 100 ગ્રામ કારેલાછે પોષકતત્વોનો ખજાનો
  • કારેલા ડાયાબિટીસના દર્દીઓ અને સગર્ભા મહિલાઓ માટે આવકારદાયક
  • કારેલામાં ઓછી કેલેરી અને સૌથી વધુ ફાઇબરનું પ્રમાણ

કારેલા એક એવી સબ્જી છે જે મોટાભાગના લોકોને પસંદ હોતી નથી અને તેમનું નામ લેતાની સાથે જ મોઢામાં કડવાટનો અનુભવ થાય છે. પરંતુ સ્વાદમાં કડવી લાગતી આ સબજી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કે કારેલામાં ખૂબ ઓછી કેલેરી અને સૌથી વધુ ફાઇબરનું પ્રમાણ હોવાથી તે ડાયાબિટીસના દર્દીઓ અને ખાસ સગર્ભા મહિલાઓ માટે આવકારદાયક સાબિત થાય છે.

કારેલા ખાધા બાદ ભૂલથી પણ ન કરો આ વસ્તુઓનું સેવન, સ્વાસ્થ્યને થઈ શકે છે આ  ગંભીર અસર | do not consume these things after eating bitter gourd health  care tips

પોષકતત્વોનો ખજાનો ગણાતા કારેલા
પોષકતત્વોનો ખજાનો ગણાતા 100 ગ્રામ કારેલામાં દાવા અનુસાર 17-kcal કેલરી હોય છે. વધુમાં 3.7 ગ્રામ કાર્બોહાઇડ્રેટ અને 2.8 ગ્રામ ફાઇબર હોય છે. તો 10 ગ્રામ પ્રોટીન અને માત્ર 0.2 ગ્રામ જ ચરબી હોય છે, ઉપરાંત 84 મિલિગ્રામ વિટામીન સી ,  471 IU વિટામીન પણ હોય છે. પોટેશિયમ 296 એમજી, કેલ્શિયમ 19 એમજી, આયર્ન 0.38 એમજી અને મેગ્નેશિયમ 17 મિલિગ્રામ હોય છે. જે શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે. 100 ગ્રામ કારેલાનું સેવન કરવાથી તમે વજન ઘટાડી શકો છો અને સુગરને પણ કંટ્રોલમાં લઇ શકાય છે.

lifestyle know bitter gourd health benefits


બ્લડ સુગર કંટ્રોલમાં આવે છે
100 ગ્રામ કારેલાનું સેવન કરવાથી બ્લડ સુગર આસાનીથી કંટ્રોલમાં આવી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલાને આશીર્વાદરૂપ ગણવામાં આવે છે. કારણ કે તેમાં ચારેન્ટિન અને પોલિપેપ્ટાઇડ-પી જેવા તત્વો હોય છે, જે ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં વધારો કરે છે. 

વધતા વજનને પણ કરી શકે છે કંટ્રોલ

સૌથી ઓછી કેલેરી અને વધુ ફાઇબરથી ભરેલા કારેલા વજનને પણ કંટ્રોલમાં કરી શકે છે જે વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ફાઇબરના સેવાનથી ભૂખ સંતોષી શકાય છે. જેથી તે ખૂબ જ ઉપયોગી છે.


લિવર પણ સ્વસ્થ રાખે છે

સર્વેમાં જાણવા મળતા પરિણામ મુજબ કારેલાના સેવનથી લિવર પણ સ્વસ્થ રહે છે અને કારેલામાં ઓક્સિડેવિટ તત્વ હોય છે જે તણાવ દૂર કરી લિવરને કાર્ય કરવામાં મદદરૂપ થાય છે. બીજી બાજુ વિટામીન c થી ભરપૂર કારેલા ઇમ્યુનિટી માટે પણ ખૂબ આવકારદાયક ગણવામાં આવે છે. તેનાથી બીમારીઓથી બચવામા મદદ મળે છે અથવા ઇન્ફેક્શનનો ખતરો પણ ટળી જતો હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ