બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / મનોરંજન / kareena kapoor khan son jehangir ali khan aka jeha taimur ali khan rangoli father saif react funny bebo

Happy Diwali / જહાંગીર અને તૈમૂરની હરકતો જોઈને કરીના કપૂર અને સૈફ અલી ખાન થયા કંફ્યૂઝ! દિવાળી છે કે હોળી!

Manisha Jogi

Last Updated: 02:26 PM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરીના કપૂરની દિવાળી પાર્ટીની તૈયારીમાં તેમના દીકરા તૈમૂર અલી ખાન અને જહાંગીર અલી ખાને પણ સાથ આપ્યો. બંને દીકરાઓ રંગોળી બનાવી, પરંતુ તેમની રંગોળી કંઈ ખાસ બની નહીં.

  • કરીના કપૂરે ઊજવી દિવાળી
  • તૈમૂર અને જહાંગીરે આપ્યો રંગોળીમાં સાથ
  • સૈફ અલી ખાને આપ્યું જબરદસ્ત રિએક્શન

સમગ્ર દેશમાં ધામધૂમથી દિવાળી ઊજવવામાં આવી રહી છે. શનિવારે રાત્રે કરીના કપૂર ખાને દિવાળીની પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલીવુડના તમામ સેલેબ્સ હાજર રહ્યા હતા. કરીના કપૂરની દિવાળી પાર્ટીની તૈયારીમાં તેમના દીકરા તૈમૂર અલી ખાન અને જહાંગીર અલી ખાને પણ સાથ આપ્યો. બંને દીકરાઓ રંગોળી બનાવી, પરંતુ તેમની રંગોળી કંઈ ખાસ બની નહીં. કરીનાએ ખરાબ રંગોળી બનાવવા માટે જેહને જવાબદાર ઠેરવ્યો. 

કરીના કપૂર ખાને ઈન્સ્ટાગ્રામ પર તૈમૂર અલી ખાન અને જેહની રંગોળીની ઝલક શેર કરીને દિવાળીની તૈયારી વિશે જણાવ્યું છે. નાના બાળકોવાળુ ઘર હોય તો રંગોળી કેવી થઈ જાય? કરીનાની રંગોળી પણ ખરાબ થઈ ગઈ. કરીનાએ દીકરા જેહ સાથે રંગોળીનો ફોટો શેર કર્યો છે. જેમાં સૈફ અલી ખાનનું રિએક્શન પણ જોવા જેવું છે. 

કરીના કપૂર ખાન કન્ફ્યુઝ
કરીના કપૂર ખાને આગળ લખ્યું કે, ‘અમે મજા કરી અને સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે. તમામ લોકોને બહુ બધો પ્રેમ અને ખુશીઓ.’ ફેન્સે આ પોસ્ટ પર જબરદસ્ત રિએક્શન આપી રહ્યા છે. જેહના આ અંદાજને નટખટ ગણાવી રહ્યા અને તેને નાદાન ગણાવી રહ્યા છે. 

કરીના કપૂર ખાનની ફિલ્મ
કરીના કપૂર ખાને નેટફ્લિક્સ પર ‘જાને જાન’ પર OTT ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મમાં વિજય વર્મા, જયદીપ અહલાવત અને સૌરભ સચદેવાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. સુજોય ઘોષે આ ફિલ્મનું ડાયરેક્શન કર્યું છે અને તે જાપાની નોવેલ પર આધારિત હતી. કરીના કપૂર હવે હંસલ મહેતાની ફિલ્મ ‘ધ બકિંઘમ મર્ડર્સ’માં જોવા મળશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ