બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / Karan Singh Grover aka Mr Bajaj of Kasauti Zindagi Kay's per episode fees will shock you

કમાણી / TVના મોંઘા એક્ટર્સમાં શામેલ થયો કરણ સિંહ ગ્રોવર, લાખોમાં છે એક દિવસની ફી

vtvAdmin

Last Updated: 11:58 AM, 14 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'દિલ મિલ ગયે' ફેમ એક્ટર કરણ સિંહ ગ્રોવર 6 વર્ષ બાદ ‘કસૌટી જિંદગી કી 2’ સાથે ટેલિવિઝન પર કમબેક કરી રહ્યો છે.

 એકતા કપૂરની આ સીરિયલમાં કરણ મિસ્ટર બજાજના રોલમાં જોવા મળશે. શોની પહેલી સિઝનમાં આ આઇકોનિક કેરેક્ટર રોનિત રોતે કર્યુ હતુ, કરણ સિંહ ગ્રોવર ‘કસૌટી..’ સાથે જોડાતા ફેન્સની ઉત્સુકતા ખૂબ વધી ગઈ છે. લાંબા સમય પછી ટીવી સ્ક્રીન પર પરત ફરેલા કરણને આ શો માટે મોટી ફી મળી રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🔱 Time to fly! #kasautiizindagiikay

A post shared by karan singh grover (@iamksgofficial) on

 

રિપોર્ટ મુજબ, કરણ સિંહ ગ્રોવરને મિસ્ટર બજાજનો રોલ પ્લે કરવા માટે દર મહિને 75 લાખ રૂપિયા ફી આપવામાં આવશે. એકતા કપૂરના શોમાં કરણ સિંહ ગ્રોવરને લેવા માંગતી હતી.  ટીવીમાં કલાકો સુધી થકવી નાખતી શિફ્ટનું રૂટિન ફોલો કરવા કરણ  શરૂઆતમાં કોઇ પણ રીતે તૈયાર ન હતો. કરણ એક જ પ્રોજેક્ટનો આટલો બધો સમય આપવામાં નહોતો માગતો. પરંતુ એકતા કોઇપણ કિંમતે મિસ્ટર બજાજના રોલમાં કરણને જ લેવા માગતી હતી એટલે તેણે એક્ટરની તમામ ડિમાન્ડ પૂરી કરી. 

કરણે ટેલિવિઝન પર વાપસી માટે એકતા પાસે તગડી રકમ માગી તો ટીવી ક્વિને વાર કર્યા વિના તેની વાત માની લીધી. શો માટે દર મહિને 75 લાખ ફી મેળવ્યા બાદ કરણ સિંહ ગ્રોવર ટેલિવિઝિનના મોંઘા એક્ટર્સની લિસ્ટમાં શામેલ છે. શો માટે કરણને એક દિવસના લગભગ 2.5 લાખ રૂપિયા મળશે.

 

તમને જણાવી દઇએ કે, ‘કસૌટી…’માં કરણની એન્ટ્રી થઇ ગઇ છે. પ્રેરણા-અનુરાગના લગ્ન પહેલા શોમાં ટ્વિસ્ટ આવશે જે બાદ આ આઈકોનિક કપલ હંમેશા માટે અલગ થઇ જશે. કરણ સિંહ ગ્રોવરની એન્ટ્રી શોમાં શાનદાર રીતે થશે. બવે જોવાનું રહ્યુ કે, કરણના મિસ્ટર બજાજના કેરેક્ટરના લીધે TRPમાં કેટલો વધારો થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ