બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / karan deol shares unseen pics from his wedding

બોલીવુડ / કરણે સોશિયલ મીડિયા પર શેર કરી મેરેજની ઇનસાઇડ Pics, પૂરો એકસાથે જોવા મળ્યો દેઓલ પરિવાર

Manisha Jogi

Last Updated: 02:05 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરણ દેઓલે મંગળવારે ઈન્સ્ટાગ્રામ પર કેટલાક અનસીન ફોટોઝ શેર કર્યા છે. સોશિયલ મીડિયા પર આ ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે. ફોટોમાં ધર્મેન્દ્ર તેમની પહેલી પત્ની પ્રકાશ કૌર સાથે જોવા મળી રહ્યા છે.

  • કરણ દેઓલે દ્રિશા આચાર્ય સાથે 18 જૂને લગ્ન કર્યા
  • ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા અનસીન ફોટોઝ
  • જુઓ આ ફોટોઝ શા માટે ખાસ

શની દેઓલના પુત્ર કરણ દેઓલે તેમની ગર્લફ્રેન્ડ દ્રિશા આચાર્ય સાથે 18 જૂને લગ્ન કરી લીધા છે. કરણ દેઓલે મંગળવારે ઈન્સ્ટાગ્રામ પર કેટલાક અનસીન ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોઝમાં કરણ દેઓલ તેના પિતા શની દેઓલ, કાકા બોબી દેઓલ અને દાદા ધર્મેન્દ્ર સહિત સમગ્ર પરિવાર સાથે જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે. ફોટોમાં ધર્મેન્દ્ર તેમની પહેલી પત્ની પ્રકાશ કૌર સાથે જોવા મળી રહ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Deol (@imkarandeol)

ખૂબ જ ખાસ છે આ ફોટોઝ
આ ફોટોઝમાં ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરની સાથે શની દેઓલ અને તેમની પત્ની પૂજા પણ જોવા મળી રહી છે. દેઓલ પરિવારના સભ્યો સાથે હોય તેવું ખૂબ જ ઓછું જોવા મળે છે. શની દેઓલની પત્ની પૂજાનું પબ્લિક અપીરિઅન્સ નહીવત્ છે. આ કારણોસર આ ફોટોઝ ખૂબ જ ખાસ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Deol (@imkarandeol)

અનેક સેલેબ્સ શામેલ થયા
કરણ દેઓલ અને દ્રિશા એ મુંબઈના બાંદ્રા સ્થિત તાજ લૈંડ્સ એન્ડ હોટલમાં ગ્રાન્ડ રિસેપ્શન આપ્યું હતું. આ રિસેપ્શન પાર્ટીમાં સલમાન ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, આમિર ખાન, અનુપમ ખેર, સોનુ નિગમ, સુનીલ શેટ્ટી અને કપિલ શર્મા સહિત અનેક સેલેબ્સ શામેલ થયા હતા. 
દેઓલ પરિવાર શરૂઆતથી જ કરણના લગ્નને લઈને ઉત્સાહિત હતો. કરણ દેઓલના પ્રી-વેડિંગ ફંક્શનમાં દેઓલ પરિવારના અનેક સભ્યોએ ડાન્સ કર્યો હતો. રિસેપ્શન ફંક્શનમાં પણ કરણ તેના પિતા શની અને અભિનેતા રણવીર સિંહ સાથે સ્ટેજ પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ