બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / kamedi heat it usb type c dongle heals mosquito insect bites healer

ગજબ / મચ્છરોનો ત્રાસ ઘટી જશે! એક નાનકડું ડિવાઈઝ ફોનથી કરો કનેક્ટ, ખંજવાળથી મળશે તાત્કાલિક આઝાદી

Manisha Jogi

Last Updated: 05:32 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક જગ્યાએ USB ટાઈપ C પોર્ટનો ઉપયોગ કરવામાં આવતો હશે. કંપનીએ દાવો કર્યો છે કે, મચ્છર, માખી કરડવાથી ખંજવાળ આવે તો આ ડિવાઈસ તેને ઠીક કરી શકે છે.

  • અનેક જગ્યાએ ટાઈપ C પોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે
  • USB ટાઈપ C ડોંગલ લોન્ચ કરવામાં આવ્યું છે
  • મચ્છર કરડ્યા પછી આવે છે ખંજવાળ, તો આ ડિવાઈસથી મળશે રાહત

 અનેક જગ્યાએ USB ટાઈપ C પોર્ટનો ઉપયોગ કરવામાં આવતો હશે. તમે કનેક્ટિંગ ડિવાઈસ, ફોન ચાર્જર તથા અન્ય જગ્યાઓ પર USB ટાઈપ C પોર્ટનો ઉપયોગ પણ કર્યો હશે. મચ્છર કરડે તેમાં પણ ઉપયોગ થઈ શકે છે. તાજેતરમાં USB ટાઈપ C ડોંગલ લોન્ચ કરવામાં આવ્યું છે. જર્મન કંપની Kamedi અ USB Type-C ડોંગલ Heat-It લોન્ચ કર્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે, મચ્છર, માખી કરડવાથી ખંજવાળ આવે તો આ ડિવાઈસ તેને ઠીક કરી શકે છે. 

ફોનમાં ફિટ થશે !
આ ગેજેટ ફોનમાં ટાઈપ સી પોર્ટમાં ફિટ થઈ શકે છે. જેમાં એક મેટલ સર્ફેસ હોય છે, જે ગરમી જનરેટ કરે છે. આ ડિવાઈસ સરળતાથી યૂઝ કરી શકાય છે. જે ફોનમાં  iOS અથવા Android એપ્લિકેશનનો ઉપયોગ કરીને કનેક્ટ કરવાનું રહેશે. 

આ એપ્લિકેશનની મદદથી હીટ ટ્રીટમેંટ કસ્ટમાઈઝ કરી શકાય છે. જો તમે સેંસિટિવિટી બાબતે પરેશાન છો, તો એપ્લિકેશનમાં આ પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જશે. આ એપ્લિકેશન ચાઈલ્ડ ફ્રેન્ડલી અથવા સેંસિટિવ સ્કીન મોડ સાથે આવે છે. જે સ્કિન અનુસાર ટેમ્પરેચર સેટ કરે છે. 

કેવી રીતે કામ કરે છે?
ગરમીના કારણે જે જગ્યાએ મચ્છર કરડ્યું હોય તે ઝડપથી ઠીક થવા લાગે છે. વિશ્વનું પહેલું કંટ્રોલ્ડ કંસંટ્રેટેડ હીટ ઈફેક્ટ રિસર્ચ છે, જે મચ્છર કરડવાથી થતી ખંજવાળી થતી રાહત આપે છે. આ રિસર્ચમાં 1,700 લોકો પર લગભગ 12 હજાર ટ્રીટમેન્ટ કરવામાં આવી છે. આ રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, મચ્છર તથા અન્ય કીડા કરડવાથી થતી ખંજવાળ આવતી હોય તો આ ડિવાઈસથી રાહત મળે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ