બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / Jyotish Shastra Shani Dev: Shani Sadasati Mahadasha upaay for saturday shanivar

શનિ પ્રકોપ / સુખ-ચેન છીનવાઇ જશે, દુખના પહાડ તૂટી પડશે, કષ્ટદાયક હોય છે શનિની સાડાસાતી, કહેરથી બચાવશે આ આસાન ઉપાય

Vaidehi

Last Updated: 07:16 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુંડળીમાં શનિની અશુભ સ્થિતિ વ્યક્તિને દરેક પ્રકારે નુક્સાન પહોંચાડે છે. શનિવારનાં દિવસે શનિને બળવાન બનાવવા અને શનિ દોષનાં ઉપાય કરવાથી લાભ મળી શકે છે.

  • કુંડળીમાં શનિની અશુભ સ્થિતિ નુક્સાનકારી
  • શનિવારનાં દિવસે શનિદેવને પ્રસન્ન કરવું લાભદાયી
  • જ્યોતિષ શાસ્ત્રમાં શનિની સાડાસાતી માટે ઉપાયોનો ઉલ્લેખ

જ્યોતિષ શાસ્ત્રમાં શનિને અશુભ અને ક્રૂર ગ્રહ માનવામાં આવ્યું છે. તેમને કર્મફળનાં દાતા કહેવામાં આવે છે. જે લોકોને કર્મો અનુસાર શુભ કે અશુભ ફળ આપે છે. શનિ કર્મોનાં ન્યાયાધીશ છે. શનિની કૃપા હોય તો વ્યક્તિ જીવનમાં ખૂબ સફળતા મેળવે છે. પણ જો શનિની અશુભ સ્થિતિ હોય તો વ્યક્તિનાં જીવનમાં સતત મુશ્કેલીઓ આવતી રહે છે. ખાસ કરીને શનિની સાડાસાતી વ્યક્તિનું સુખ-શાંતિ બધું છીનવી લે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો આપવામાં આવ્યાં છે જેનો ઉપયોગ કરીને શનિનાં પ્રકોપથી બચી શકાય છે.

શનિની સાડાસાતીથી બચવાનાં ઉપાયો

  • શનિ મંત્ર "ॐ शं शनैश्चराय नमः" નો ઉચ્ચાર કરવો જોઈએ. દરરોજ આ મંત્રનાં જાપથી સાડાસાતીનાં નકારાત્મક પ્રભાવો ઓછા થઈ શકે છે.
  • શનિદેવને કાળા તલ અતિપ્રિય હોય છે. શનિવારનાં દિવસે કાળા તલનું દાન કરવાથી શનિની મહાદશા અને સાડાસાતીથી રાહત મળે છે.
  • નીલમ રત્ન ધારણ કરવાથી શનિગ્રહનાં અશુભ પ્રભાવોને ઓછા કરી શકાય છે. જો કે કોઈપણ રત્નને ધારણ કરવાથી પહેલાં જ્યોતિષ જાણકારની સલાહ લેવી જોઈએ.
  • શનિવારે શનિની પૂજા કરવાથી શનિની મહાદશાથી છૂટકારો મળે છે. શનિવારનાં દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ સાડા સાતીનાં અશુભ પ્રભાવો દૂર કરી શકાય છે. હનુમાન ચાલીસાનાં પાઠ શનિની તમામ પીડાઓથી મુક્તિ અપાવે છે.
  • શનિવારનાં દિવસે દાન કરવાથી કે ગરીબોને મદદ કરવાથી શનિનાં અશુભ પ્રભાવને ઘટાડવામાં મદદ મળે છે. શનિદેવને લોખંડ, તલ, સરસવાનું તેલ વગેરે અતિપ્રિય હોય છે. આ ચીજોનું દાન કરવાથી ઉગ્ર શનિ શાંત થાય છે.
  • શનિવારનાં દિવસે પીપળાનાં ઝાડની પૂજા કરવી જોઈએ અને તેની નીચે દીવો કરવો જોઈએ.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ