બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / સ્પોર્ટસ / Joke again with Team India ICC took away the crown of being No. 1 in Tests

તાજ છીનવાયો / ટીમ ઈન્ડિયા સાથે ફરી મજાક: ICCએ ટેસ્ટમાં નંબર 1 બનાવી છીનવી લીધો તાજ, જાણો કેમ થયું આવું

Kishor

Last Updated: 09:57 PM, 15 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ક્રિકેટ જગતમાં એક મજાક થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં ભારતીય ટીમ સાથે મજાકની વાત સામે આવી છે. આઈસીસીએ આજે રેન્કિંગ લીસ્ટ જાહેર કર્યુ હતુ. જેમાં પહેલા ટીમ ઈન્ડિયાને પ્રથમ ક્રમાંક આપ્યો હતો. ત્યારબાદ આ પ્રથમ ક્રમાંકનો તાજ પણ અમુક કલાકમાં જ છીનવી લેવામાં આવ્યો છે.

  • ભારતીય ટીમ સાથે મજાક
  • ટીમ ઈન્ડિયા નંબર વનથી સીધા નંબર ૨ પર પહોચી ગઈ
  • ICCએ ટેસ્ટના રેન્કિંગમાં નંબર વનનો ખિતાબ આપ્યું હતો

ICC દ્વારા સમયાંતરે ક્રિકેટની ટીમનું રેન્કિંગ લીસ્ટ જાહેર કરવામાં આવતું હોય છે. જેમાં આજે ICCએ ટેસ્ટના રેન્કિંગમાં નંબર વનનો ખિતાબ ટીમ ઈન્ડિયાને આપી રેન્કિંગ લીસ્ટની જાહેરાત કરી હતી. મહત્વનું છે કે આ જાહેરાત બુધવારે બપોરે અંદાજીત ૧.૩૦ વાગ્યા આસપાસ કરી હતી. અને ત્યાર બાદ સમી સાંજ થતાં થતાં ટીમ ઈન્ડિયા નંબર વનથી સીધા નંબર ૨ પર પહોચી ગઈ હતી. અને ઓસ્ટ્રેલિયાની ટીમ નંબર વન બની ગઈ છે.

ટીમ ઈન્ડિયા નંબર વનથી સીધા નંબર ૨ પર પહોચી

ICCની વેબસાઈટમાં જે પ્રમાણે અપડેટ કરવામાં આવ્યું તે પ્રમાણે વાત કરીએ ૧૧૫ પોઈન્ટ સાથે ટીમ ઈન્ડિયાને નંબર વન બપોરે અંદાજીત ૧.૩૦ વાગ્યાના સમયે બતાવવામાં આવી હતી. અને ત્યાર બાદ સાંજે ફરી આ રેન્કિંગ લીસ્ટ અપડેટ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ ૧૨૬ પોઈન્ટ સાથે નંબર વન કરતુ રેન્કિંગ લીસ્ટ ફરી નવુ જાહેર કરવામા આવ્યું હતુ. ત્યારે સૌ કોઈ વિચારી રહ્યા છે કે માત્ર થોડા જ કલાકોમાં ટીમ ઈન્ડિયા નંબર વનથી સીધા નંબર ૨ પર કેવી રીતે પહોચી ગઈ.

 

ટીમ ઈન્ડિયાને નંબર વન બનવા માટે રાહ જોવી પડશે

ટીમ ઈન્ડિયાને હવે ટેસ્ટ રેન્કિંગમાં ફરી એકવાર નંબર વન બનવા માટે રાહ જોવી પડશે. મહત્વની વાત એ છે કે આ પહેલા વર્ષ ૧૯૭૩માં સૌ પ્રથમ વખત ટેસ્ટના રેન્કિંગમાં નંબર વન બની હતી. ત્યાર બાદ ઘણા વર્ષો બાદ એટલે કે વર્ષ ૨૦૦૯માં ટેસ્ટમાં ટોચના સ્થાને એટલે કે નંબર વન બની હતી. ત્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે માહી એટલે કે મહેન્દ્રસિંહ ધોની હતા. ત્યાર બાદ ત્રીજી વખત વિરાટ કોહલીએ આ કરી બતાવ્યું હતુ. ત્યારે વર્ષ ૨૦૧૬માં ટીમ ટોચના સ્થાન પર પહોચી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ