બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / job business exam growth issue then chant this ganpati gayatri mantra 108 times a day

ધર્મ / આ એક મંત્ર તમારું જીવન બદલી શકે છે: નોકરી નથી મળતી, અથવા બિઝનેસ નથી ચાલતો એવા લોકો માટે ખાસ

Vaidehi

Last Updated: 04:43 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોકરી કે ધંધામાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યાં છો તો આ મંત્રનો દિવસમાં 108 વાર જાપ કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થઈ શકશે.

  • નોકરી અને ધંધા સંબંધિત સમસ્યાઓનો ઉકેલ
  • ગણપતિ ગાયત્રીનો જાપ કરવાથી થશે ફાયદો
  • ચોક્કસ રીતે જાપ કરવાથી મળી શકે છે લાભ

આજનાં ફાસ્ટ યુગમાં આપણે શ્રેષ્ઠ સુખ સમૃદ્ધિ મેળવવા માટે દિવસ રાત મહેનત કરતાં હોઈએ છીએ. નોકરી-ધંધો કે પછી સરકારી નોકરીની પરીક્ષા માટે તૈયારીઓ કરતાં રહીએ છીએ. પણ માણસનાં જીવનમાં ક્યારેક કોઈક પળ એવી આવે છે જ્યારે તે વિચારે છે કે બસ હવે મહેનત નથી થઈ રહી અથવા તો પરિણામો નથી મળી રહ્યાં. તેવા સમયે વ્યક્તિએ હતાશ થયા વિના ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ. 

ગણપતિ ગાયત્રી મંત્રનો જાપ કરવો
જ્યોતિષ વિશેષજ્ઞ અરુણ પંડિત કહે છે કે નોકરી-ધંધામાં કોઈ પ્રોબ્લેમ હોય કે ગ્રોથ ન થતો હોય ત્યારે ગણપતિ ગાયત્રી મંત્રનો જાપ કરવાની સલાહ આપે છે. તેઓ કહે છે કે આવી પરિસ્થિતિમાં વ્યક્તિ ગણપતિ ગાયત્રી મંત્રને દરરોજ સાંભળી શકે છે અથવા તો 108 વખત જાપ પણ કરી શકે છે. 

આ રીતે કરવો મંત્રનો જાપ
જ્યોતિષ વિશેષજ્ઞ અરુણ પંડિતે મંત્રોચ્ચાર માટે મુખ્ય 3 સ્ટેપ્સ આપ્યાં છે.

1. શાંતિપૂર્ણ સ્થાન શોધીને આરામદાયક સ્થિતિમાં બેસવું. મનને શાંત કરી દેવું. 
2. ઊંડો શ્વાસ લેવો અને પવિત્ર ગણપતિ ગાયત્રી મંત્રનો 3 વખત ધીમે-ધીમે જાપ કરવો. આંખો બંધ કરી દેવી અને આંતરિક ચિંતાને ત્યજીને સંકલ્પની સાથે મંત્રનો કુલ 108 વખત જાપ કરવો,
3. મંત્રનાં પ્રત્યેક શબ્દની ધ્વનિ અને ઊર્જાનો પોતાની અંદર વાયુનાં રૂપે અનુભવ કરો જે સંતુલન, શાંતિ અને આધ્યાત્મિક સંબંધ લાવે છે.

ગણપતિ ગાયત્રી મંત્ર

ઓમ તતપુરુષાય વિધમહે
વક્રતુંડાય ધીમહિ
તન્નો દંતિ પ્રચોરદયાત્
ઓમ તતપુરુષાય વિધમહે
મહા સેનાય ધીમહિ
તન્નો શનમુગા પ્રશોદયાત્
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ