બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / મનોરંજન / બોલિવૂડ / ગુજરાતી સિનેમા / Jethalal Dilip Joshi Daughter in law Unnati Gala is also an actress

મનોરંજન / 'જેઠાલાલ'નાં રિયલ લાઈફ પુત્રએ પોતાની ગર્લફ્રેન્ડ સાથે લીધા સાત ફેરા, જાણો કોણ છે દિલીપ જોશીની પુત્રવધૂ ઉન્નતિ ગાલા

Vaidehi

Last Updated: 05:57 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ એક્ટર દિલીપ જોશી સસરા બની ગયાં છે. એક્ટરનાં રિયલ લાઈફ પુત્ર ઋત્વિક જોશીએ પોતાની ગર્લફ્રેન્ડ ઉન્નતિ ગાલા સાથે લગ્ન કર્યાં છે.

  • TMKOCનાં લોકપ્રિય એક્ટર જેઠાલાલનાં પુત્રનાં લગ્ન
  • દિલીપ જોશીનાં પુત્ર ઋત્વિક જોશીનાં થયાં લગ્ન
  • પોતાની ગર્લફ્રેન્ડ ઉન્નતિ ગાલા સાથે લીધા ફેરા

પોપ્યુલર એક્ટર દિલીપ જોશી ઊર્ફે જેઠાલાલે પોતાના દ્વિતીય બાળકનાં પણ લગ્ન કરાવી દીધાં છે. સોમવારે એક્ટરનાં પુત્ર ઋત્વિક જોશીએ પોતાની ગર્લફ્રેન્ડ ઉન્નતી ગાલા સાથે લગ્ન કર્યાં છે. લગ્નનાં તમામ વીડિયોઝ અને ફોટોઝ સામે આવ્યાં છે જેને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. 

જેઠાલાલનાં રિયલ લાઈફ દીકરાનાં લગ્ન 
દિલીપ જોશીનાં દીકરાનાં લગ્નની ખબર કોઈ બહારી લોકોને નહોતી કરવામાં આવી. સિક્રેટ લગ્ન પ્રસંગો ગોઠવવામાં આવ્યાં હતાં. આ લગ્ન અંગે ત્યારે ખબર પડી જ્યારે રિસેપ્શન સહિત તમામ પ્રસંગો સમાપ્ત થઈ ગયાં હતાં. ફોટોઝ-વીડિયોઝથી જોઈ શકાય છે કે આ એક ગ્રેન્ડ વેડિંગ હતી અને મોટો ખર્ચો કરવામાં આવ્યો હતો.   તેમના પુત્રનાં લગ્નમાં TMKOCની આખી કાસ્ટ પહોંચી હતી. દયાભાભી સહિત તમામ લોકોએ ઋત્વિકનાં લગ્ન પ્રસંગ અટેન્ડ કર્યાં હતાં.

કોણ છે ઉન્નતિ ગાલા?
વીડિયોઝ જોયા બાદ દરેક વ્યક્તિ દિલીપ જોશીની પુત્રવધૂનાં વખાણ કરી રહ્યાં છે. ફેન્સ તેની સુંદરતાનાં દીવાના થઈ ગયાં છે. દિલીપ જોશીની પુત્રવધૂ ઉન્નતિ ગાલા પણ એક એક્ટ્રેસ છે. અને ગુજરાતી ફેમિલીથી બિલોન્ગ કરે છે. ઉન્નતિ ગુજરાતી થઇયેટર્સ આર્ટિસ્ટ છે. તેમને ગુજરાતી પ્લેમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળી ચુક્યો છે.

શું કરે છે ઋત્વિક જોશી?
ઋત્વિક જોશી પણ એક એક્ટર છે. તેઓ ફિલ્મ ધમાકામાં જોવા મળ્યાં હતાં. તેઓ એક સ્ક્રીન રાઈટર પણ છે. તેમણે અનેક પ્રોજેક્ટ્સ પર કામ પણ કર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ