બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / વિશ્વ / italy to make coronavirus vaccine antibodies will eliminate virus from human cell

ખુશખબર / આ દેશમાં કોરોના વાયરસની રસી શોધાઈ ગઈ, હ્યુમન સેલમાંથી વાયરસનો અંત

Dharmishtha

Last Updated: 10:25 AM, 6 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈટાલીએ દાવો કર્યો છે કે તેણે કોરોના વાયરસની રસી તૈયાર કરી છે. ઈટાલિયન સરકારે કહ્યું કે તેણે એન્ટિ-બોડીઝની શોધ કરી છે. જેણે માનવ કોષોમાં હાજર કોરોના વાયરસને ખતમ કરી દીધો છે.

  • ઉંદરો પર સારુ પરિણામ મળ્યું
  • માણસો પર રસી પરીક્ષણો સફળ
  • વિશ્વમાં 115 સ્થળોએ રસી શોધ ચાલુ છે

જો આ દાવો સાચો સાબિત થાય છે, તો તે વિશ્વ માટે મોટી રાહતની વાત હશે. ઇટાલિયન સમાચાર એજન્સી એએનએસના જણાવ્યાનુંસાર રોમની સ્પાલનજાની હોસ્પિટલમાં ચેપી રોગ સાથે સંકળાયેલ આ રસીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ઉંદરમાં એન્ટિ-બોડી તૈયાર કરવામાં આવ્યું હતું. તે પછી તેનો ઉપયોગ માનવો પર કરવામાં આવ્યો અને તેણે તેની અસર દર્શાવી છે.

ઉંદરો પર સારુ પરિણામ મળ્યું

વૈજ્ઞાનિકોએ ઉંદરો પર રસીનું પરીક્ષણ કર્યું હતું. પ્રથમ રસી પછી જ ઉંદરોની અંદર શરીર એન્ટી બોડિઝ તૈયાર થઈ ગઈ હતી, જે વાયરસને કોષોને સંક્રમિત કરતા અટકાવી છે. આ રીતે પાંચ જુદી જુદી રસીના ઉપયોગથી ઘણી એન્ટિ-બોડીઝ બનાવવામાં આવી. જેમાં સંશોધનકારોએ બે એન્ટિ-બોડીઝની પસંદગી કરી કે જેણે શ્રેષ્ઠ પરિણામો આપ્યા છે.

માણસો પર રસી પરીક્ષણો સફળ

રોમની લાજારો સ્પાલનજાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ફેક્શન ડિસીઝના સંશોધનકારોએ જણાવ્યું હતું કે જ્યારે આ રસીનો ઉપયોગ માણસો પર કરવામાં આવ્યો હતો, ત્યારે એવું જોવા મળ્યું હતું કે તેણે કોષમાં હાજર વાયરસની હત્યા કરી હતી.

આ સારા સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે કોવિડ -19 સામે ડબ્લ્યુએચઓના નિષ્ણાતોએ દાવો કર્યો છે કે  બની શકે કે એચઆઇવી અને ડેન્ગ્યુની રસી નથી મળી એમ કોરોના વાયરસ રસી પણ ન  મળે.

ઘણા દેશોએ પહેલાથી જ રસી બનાવવાનો દાવો કર્યો છે

એક તરફ અમેરિકા ચીનની વુહાન લેબ પર વિશ્વમાં મોતનો વાયરસ ફેલાવવાનો આરોપ લગાવી રહ્યો છે, બીજી તરફ વિશ્વના ઘણા દેશોની લેબ્સમાં જીવ બચાવવા માટે રસી બનાવવાની હોડમાં લાગ્યા છે. ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને જર્મનીએ પણ ઇટાલી પહેલા કોરોના રસી બનાવવાનો દાવો કર્યો છે.

વિશ્વમાં 115 સ્થળોએ રસી શોધ ચાલુ છે

અત્યાર સુધીમાં, વિશ્વમાં છ સ્થળોએ રસીનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે. જ્યારે વિશ્વમાં 115 સ્થળોએ રસીઓ મળી આવી છે. જો કે, એવું માનવામાં આવે છે કે આ વાયરસની રસી બનવામાં એકથી દોઢ વર્ષનો સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં ઇટાલીનો દાવાથી કોરોના સામે લડતા વિશ્વની આશા લઈને આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ