બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / આરોગ્ય / It is necessary to consume nutritious elements including dates milk to gain weight

હેલ્થ / બહુ ટ્રાય કર્યું છતાં નથી વધી રહ્યું વજન? દૂધની સાથે આ એક વસ્તુ ખાવાની કરી દો શરૂ, 15 જ દિવસમાં દેખાશે અસર

Kishor

Last Updated: 12:09 AM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વજન વધારવા માટે પાતળા લોકોએ ખજૂર, દૂધ સહિતના પૌષ્ટિક તત્વોનો સેવન કરવું જરૂરી છે. રેગ્યુલર સેવન બાદ તરત જ અસર દેખાવા લાગે છે.

  • વજન વધારવા માટે અપનાવો આ ટીપ્સ
  • દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન
  • શરીર બની જશે સુડોળ અને તંદુરસ્ત

ઘણા લોકો પોતાના શરીરની કમજોરીને કારણે ડગલેને પગલે શર્મ અનુભવતા હોય છે. લાખ કોશિશ કરવા છતાં પણ વજન વધતો નથી. ત્યારે વજન વધારવા માટે વ્યાયામ ઉપરાંત વજન વધારવા માટે કારગત ઉપાય અને માફક ખોરાક મહત્વનો ભાગ ભજવતો હોય છે. ખજૂર, દૂધ સહિતના પૌષ્ટિક તત્વોનો સેવન કરવું જરૂરી છે ઉપરાંત જેટલી ગેલેરી તમે દિવસ દરમિયાન બર્ન કરો છો તેનાથી વધારે કેલેરી વાળો ખોરાકનું સેવન કરવું જરૂરી બને છે.

ગરમ દૂધમાં ખજૂર મિક્સ કરીને કરો તેનુ સેવન, દૂર રહેશે આ બિમારીઓ | health  benefits of drinking milk with dates in winter season

દૂધ અને ખજૂરનું કોમ્બિનેશન વજન વધારવા માટે રામબાણ

દૂધ અને ખજૂરનું કોમ્બિનેશન વજન વધારવા માટે મહત્વનું સાબિત થઈ શકે છે. રાત્રે સુતા પહેલા દૂધ અને ખજૂરનું સેવન કરવુ સૌથી વધુ ફાયદો થઈ શકે છે  આ ઉપરાંત સવારે દૂધનો સેવન કરવું ફાયદામાં રહે છે. દૂધમાં બે થી ત્રણ ખજૂર મિક્સ કરી અને ધીમા તાપમાનમાં ગરમ કર્યા બાદ સેવન કરવાથી ફાયદો મળી શકે છે.જેની સાથે બદામ અને પિસ્તા તથા કેસર પણ ફાયદામંદ નીવડે છે.

વજન ઓછું કરવું છે પણ સખત ડાયટ પ્લાનને ફોલો નથી કરી શકતા? સ્થૂળતા ઓછી કરવા આ  વસ્તુઓનું કરો સેવન | Want to lose weight but can't follow a strict diet  plan? Consume



ખજૂરમાં ફાઇબર અને પોટેશિયમ તથા કેલ્શિયમ સહિતના તત્વો હોવાથી તે શરીર માટે અત્યંત ઉપયોગી છે. જેને લઇને ઇમ્યુનિટી સિસ્ટમ પણ વધે છે. ઉપરાંત એનર્જી પણ બનાવી રાખે છે. દૂધમાં કેલ્શિયમ પ્રોટીન અને વિટામિન ડી હોવાથી તે જલ્દી પચી જાય છે અને બ્લડ શુગર લેવલ રાખવામાં મદદ કરે છે.જે લોકો દુબળા પાતળા છે, તે લોકોએ કેળા અને દૂધ મિશ્ર કરીને ખાવા જોઈએ. જેનાથી મેટાબોલિક રેટમાં વૃદ્ધિ થાય છે. શરીરની કેલરીમાં વૃદ્ધિ થાય છે અને વજન ઝડપથી વધે છે. 

દૂધ અને દલિયા

દૂધ અને દલિયા વજન વધારવાની સાથે આરોગ્ય માટે પણ લાભદાયી છે. નિયમિતરૂપે દૂધ અને દલિયાનું સેવન કરવાથી વજન વધે છે. જે લોકો વજન વધારવાનું વિચારી રહ્યા છે, તેમણે તેમની ડાયટમાં દૂધ અને દલિયા જરૂરથી શામેલ કરવા જોઈએ. 

દૂધ અને ભાત

દૂધ અને ભાત વજન વધારવા માટે ખૂબ જ લાભદાયી છે. દૂધ અને ભારત કેલરી તથા કાર્બ્સમાં વૃદ્ધિ કરે છે. પેટ ભરીને ખાવાથી વજન પણ વધે છે. 

દરરોજ માત્ર ત્રણ ખજૂર ખાવ અને પછી જુઓ તમારા શરીરમાં શું થાય છે અસર | body  eat three dates a day

દૂધ અને બટાકા

દૂધ અને બટાકામાં ઉચ્ચ માત્રામાં કેલરી અને કાર્બ્સ રહેલા હોય છે. જો તમે વજન વધારવાનું વિચારી રહ્યા છે, તો ડાયટમાં દૂધ અને બટાકા જરૂરથી શામેલ કરવા જોઈએ. 

દૂધ અને મધ

જે લોકોનું શરીર ખૂબ જ પાતળું છે, તેમણે દૂધ અને મધ મિશ્ર કરીને તેનું સેવન કરવું જોઈએ. આ પ્રકારે કરવાથી ઝડપથી વજન વધે છે. ગણતરીના દિવસોમાં તમારું શરીર સુડોળ બની જશે. 

દૂધ અને કિશમિશ

દુબળા પાતળા લોકો માટે દૂધ અને કિશમિશ રામબાણ તરીકે કામ કરે છે. દુધ અને કિશમિશ મેટાબોલિક એક્ટિવિટીમાં વૃદ્ધિ કરે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ