બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / is ginger good for weight and fat loss know how to consume it

હેલ્થ ટીપ્સ / ઘટી જશે પેટની લટકતી ચરબી, વજન પણ ઘટશે, મળ્યો આ જોરદાર ઉપાય, તાબડતોબ જાણી લેજો

Hiralal

Last Updated: 05:11 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આદુનો રસ પીવાથી પેટની ચરબી અને વજન ઘટી શકે છે તેવું સ્ટડીમાં દર્શાવાયું છે.

  • વજન ઘટાડવા ભોજનમાં ફાઈબર અને પ્રોટીન સામેલ કરો
  • આદુ ચરબી ઘટાડવા ફાયદાકારક 
  • આદુવાળી ચા પીવાથી પેટની લટકતી ચરબી ઘટી શકે 

વજન અને પેટની ચરબી ઘટાડવા માટે આહારમાં કેટલાક ફેરફાર કરવા જોઈએ. જો તમે વજન ઘટાડવા અને પેટ ઓછું કરવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો તમારે આહારમાં ફાઇબર અને પ્રોટીન શામેલ કરવું જોઈએ. સાથે જ એ વસ્તુઓથી બચવું જોઇએ, જેનાથી વજન વધે છે. આદુને ચરબી ઘટાડવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. 

શું આદુ વજન અને પેટ ઘટાડી શકે?
આદુ પેટની ચરબી ઘટાડે છે અને પાચનમાં સુધારો કરે છે. આદુ  પેટની લટકતી ચરબી ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે તેવું અનેક સ્ટડીમાં જણાવાયું છે. તેના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ અને એન્ટી ઓક્સીડેન્ટ શરીર પર સારી અસર દર્શાવે છે. તેને ખાવાથી ભૂખ ઓછી લાગે છે અને ચરબી બર્ન થાય છે. 

આદુવાળી ચા પીવી 
તમે ચરબી ઘટાડવા માટે આદુવાળી ચા બનાવી શકો છો. આ માટે એકથી દોઢ કપ પાણી ગરમ કરો. પછી આ પાણીમાં આદુના ટુકડા કાપીને મૂકી દો. ત્યાર બાદ ઉકળ્યાં બાદ તેમાંથી ચાને અલગ કરી લો અને ચામાં થોડા ટીપા લીંબુનો રસ અથવા અડધી ચમચી મધ નાખીને પી લો. આ ચા તમે રોજ સવારે ખાલી પેટ પી શકો છો.ગ્રીન ટી વજન ઘટાડવા માટે સારી માનવામાં આવે છે. તે ચયાપચયને વેગ આપે છે અને ચરબી ઘટાડવામાં મદદ કરે છે. તમે ગ્રીન ટીમાં આદુ મિક્સ કરીને પી શકો છો. 

આવા લોકોએ આદું ન ખાવું 

  • જો તમે શુગર અને હાઇપરટેન્શનના દર્દી છો તો આદુના ગુણ તમારા માટે હાનિકારક સાબિત થઇ શકે છે. વાસ્તવમાં આદુમાં લોહી પાતળું કરવાના ગુણ હોય છે અને આ ગુણ લોહીમાં શુગર લેવલને સામાન્યથી ઓછું કરવામાં મદદ કરે છે.
  • - આમ તો આદુ ઘણી વસ્તુઓમાં ફાયદાકારક હોય છે, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ ક્યારેક હાનિકારક પણ હોઈ શકે છે. તેના વધુ પડતા ઉપયોગથી તમારી છાતીમાં બળતરા થઈ શકે છે અને ગેસ પણ થઈ શકે છે.
  • આદુને હૃદય રોગમાં પણ ફાયદાકારક માનવામાં આવતું નથી. હૃદયરોગથી પીડાતા દર્દીઓ માટે વધુ આદુ ખાવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
  • - કેટલાક લોકોને આદુ ખાવાથી ત્વચા પર ફોલ્લીઓ થવા લાગે છે. આ ફોલ્લીઓ લાલ અને આછા પીળા રંગની હોય છે, જો આવી લાલ અને પીળી ફોલ્લીઓ તમારા શરીર પર દેખાય છે, તો તમારે આદુ ખાવાનું તરત જ બંધ કરી દેવું જોઈએ.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ